Book Title: Bruhad Shilpashastra Part 3
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram

View full book text
Previous | Next

Page 257
________________ ૨૩૭ અને એક છદ્ય હોય તેનું ૫ “પદ્મનાભ” નામ છે. જેને ચાર છાદ્ય હોય તેનું નામ ૬ “દીપચિત્ર” છે અને જે ગેખને પાંચ છાદ્ય હોય તેનું નામ છે “વૈચિત્ર છે. પ૪૬. सिंहोदैर्ध्यविवद्धितो हि पृथुले हंसो गवाक्षो भवेत् । तुल्यो सौभति दोषिभद्रसहितो ज्ञेयस्तु बुद्धयर्णवः ॥ द्वारेणैवयुगास्त्रकेण गरुडः पक्षद्वये जालकं । मोक्ताः पंचदशैवरूपमदला वेद्यादिकक्षासनैः ॥ ५४७।। જે ગેખ લંબાઈમાં વધારે હોય તેનું નામ ૮ “સિંહ” છે. જે પહોળાઈમાં વધારે હોય તેનું નામ ૯ “હંસ” કહેવાય; લંબાઈ અને પહોળાઈમાં સરખે હોય તેનું નામ ૧૦ “મતિદ” છે. જે ગેખ ભદ્ર સહીત હોય તેનું નામ ૧૧ “અદણવ અને જેને ચારે તરફ દ્વારા હોય તેનું ૧૨ “ગરૂડ” નામ છે. એવા ગરૂડ ગેખને બે તરફ દ્વારા હોય અને તે દ્વારા જાળી હોય, એ રીતે રૂપ, મદ, વેદી, અને કક્ષાસન સહીત પંદર પ્રકારના ગવાક્ષે કરવાનું કહ્યું છે.પ૪૭ જુવે ચિત્ર પાનું ૨૧૨, સભામંડપ सभा च नंदा परतो च भद्रा जया च पूर्णा क्रमतोपि दिव्या ॥ यक्षी च रत्नोद्भक्त्पिलाष्टौ बुधैर्विधे याश्च नृपालगेहे ॥५४८।। સભાઓના નામ ૮ પ્રકારના છે, તેમાં પ્રથમ ૧ નંદા” ૨ બીજી “ ભદ્રા ૩ ત્રીજી “જયા ૪ ” ચાથી પૂણું ” ૫ પાંચમી “ દિવ્યા ” ૬ છઠી “પક્ષી ” "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260