Book Title: Bruhad Shilpashastra Part 3
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram

View full book text
Previous | Next

Page 258
________________ ૨૩૮ છ સાતમી “રત્નોદભવા” અથવા “ ર હ્મવિકા” ૮ આઠમી “ ઉપલા ” એ રીતે આઠ પ્રકારની સભાઓ છે. તેવી સભાઓ બુદ્ધિમાન પુરુષોએ રાજાઓના ગૃહ કરવી. ૫૪૮ क्षेत्रं चतुष्टयपदैरपिषोडशांशं मध्ये तुरीयपदमेकपदो लघुश्च ।। नंदेति भद्रा सहिताच पदेन भद्रा तद्वेदतश्च जयदा लघुना च પૂM ઉ૪૨ સભા કરવાના ક્ષેત્રની એક બાજુએ ચાર પદ કરવા અથવા ચાર ચાર ભાગે કરવા, અને તે જ રીતે ચારે તરફ ચાર ચાર પદે કરવાથી ૧૬ સેળ પદે થાય; તે પદના મધ્યના જે ચાર પદે છે તે ચારેનું એક પદ કરી સભા આગળ એક અલીંદ (એસળી ) કરવાથી તે “ નંદાજી સભા થાય; તેજ નંદાની આગળ એક ભદ્ર હોય તો તે સભાનું નામ “ ભદ્રા” થાય; પણ તેજ નંદા સભાની ચારે તરફ ભદ્રો હોય તો તે સભાનું નામ “જયદા ” થાય. તેજ નંદા ચારે તરફ લધુ હોય તો તેનું “પણું” નામ થાય; પ૪૯ दिव्या सभा केवल नंदभागा भद्रेश्चतुर्भिः सहिता च यक्षी ॥ रत्नोद्भवा स्याझुगतोऽपि तुल्या तथोत्पलाख्या प्रति મત ૫૦ | કુલ નવ ભાગોની સભા હોય તો તે “દિવ્યા” કહેવાય, તેજ દિવ્યાની ચારે તરફ એક એક ભાગે ભદ્રો હોય તો તે “ યક્ષી ” નામની સભા કહેવાય; તેજ દિવ્યાની ચારે તરફ ત્રણ ત્રણ પદનાં ચાર ભદ્રો હોય તો "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260