________________
તેનું નામ “રત્નભવા” કહેવાય અને તેજ રત્નક્રભવાના દરેક ભદ્રો આગળ એક એક એક પ્રતિભદ્ર હોય તો તેનું નામ “ઉત્પલા” કહેવાય; પપ૦ स्तंभैस्तोरणराजितैश्च मदलानिव्यूहवैतानकैः ।। लुंबाधैर्गजसिंहवाजिविविधैर्नृत्यान्वितैः शोभनं ।। रत्नस्फाटिकरंगभूमिनृपतेः क्रीडास्पदं मंडपं कुर्यादक्षिणभद्रके च रुचिरां तन्मध्यतो वेदिकां ॥५५१ ।।
ઉપર કહેલી સભાઓ વિષે તંભે, તોરણ, મદળે, તળું, અને છાઘ કરવું; અને તે છાદ્યવિષે લંબે (મદરે) કરવી. એ સભામાં હસ્તી, ઘેડા, સિંહો, નૃત્ય કરતી હોય એવા ભાવની પૂતળીયે, તથા સભા આગળ રત્નો અને સ્ફટિકો વડે જડેલી એવી રંગભૂમિ કરવી; અને તે રંગભૂમિ આગળ ક્રીડા કરવા માટે મંડપ કરે; એટલું જ નહિ પણ એ સભાની જમણી તરફના ભદ્રમાં સુભિત વેદિકા કરવી. પપ૧
વેદિકા वेदीकोण चतुष्टयेन सकले पाणिगृहे स्वस्तिका कल्याणं रविकोणकैश्च नृपतेः सा भद्रिका सर्वदा।। काणैः श्रीधरिका च विंशति मिस्तिस्त्रो नराणां गृहे कर्णैरष्टभिरन्विता च शुभदा चंडयर्चने पद्मिनी ॥५५२॥
ચારખુણા વેદીનું નામ “ સ્વસ્તિક ” નામ છે તે લગ્ન વગેરે ઠેકાણે કરવાની કહી છે; રાજાની સભામાં બાર ખૂણાની વેદી કરવી તે વેદીનું “ ભદ્રીકા” નામ છે, તે ભદ્રીકાદી કલ્યાણકૂર્તા છે, ૨૦ વીસ ખુણાની વેદી હોય તો તેનું “ શ્રીધરિકા” નામ છે. એ શ્રીધરીકા અને
"Aho Shrutgyanam