________________ પ્રથમની સ્વસ્તિકા તેમજ બીજી ભદ્રીકા મળી ત્રણ પ્રકારની વેદીએ દેવમંદિરમાં કરવી કહે છે; તેમજ ચંડીના પૂજનની અને હોમયાગાદિ માટેની આઠ ખૂણાની વેદી કરવી કહી છે, તે વેદિનું નામ “પવિની " છે. જે શુભફળ આપનાર છે. પપર विप्रंसप्तकरा च भूपभवने षट्पंच वैश्ये तथा. कूर्याद्धस्तचतुष्टयं च वृबले त्रिद्वयेकतो ही नफे॥ तस्योधं च नरेश्वरासनमतो मंडचतुःस्तंभकं हेम्नामौक्तिकपट्टकूल मणिभिः सौम्याननं राजितं / / 553|| બ્રાહ્મણનું ઘર હોય તો ત્યાં 7 સાત હાથની વેદી કરવી કહી છે; રાજઘર હોય તો 6 છ હાથની વેદી કરવી; વૈશ્યનું ઘર હોય તો એ પાંચ હાથની વેદી કરવી, અને શકનું ઘર હાયતો ત્યાં 4 ચાર હાથની વેદી કરવી. એ રીતે અનુક્રમે કહેલી વેદીમાં જેવી જ્યાં હોય તે વેદીની લંબાઈથી ત્રીજા ભાગે 3 વેદી ઉંચી કરવી અથવા વેદીની લંબાઈથી અર્ધ ભાગ 3 ઉંચી કરવી, અથવા જ્યાં જેટલી હોય ત્યાં તેટલી જ ઉંચાઈ કરવી, અને તે વેદી ઉપર રાજાનું સિંહાસન કરવું બીજી વેદીઓ ઉપર સ્તંભેને મંડપ કરો અને તે મંડપને સુવર્ણ, મોતી, પટકુળ અને મણિએ વડે શેભાયમાન કર. પ૫૩ હવે પછી અમારા તરફથી પ્રાસાદ મંડન કેશરદની બીજી આવૃતિ બહાર પડશે. ત્યારબાદ અહÉશિ૯પશાસ્ત્ર ભાગ 4 ચોથાની શરૂઆત થશે જેમાં વિશ્વકર્મા ભગવાનને અપરાજીત રાજાએ પૂછેલા બાકીના પ્રશ્નોના ખુલાસા તથા પ્રાચીન અને આધુનિક શિ૯૫માં જે જે શંકાએ માલમ પડે છે તેનું સમાધાન કરવામાં આવશે. સમાપ્ત "Aho Shrutgyanam