Book Title: Bruhad Shilpashastra Part 3
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram
View full book text
________________
૨૩૪
બાઈથી પહોળાઈમાં , એક દશાં ઓછું કરવું અથવા લંબાઈથી પહોળાઈમાં 3 એક અષ્ટાંશ દીન કરવું અને તેવા સિંહાસનની લંબાઈના અર્ધ અર્ધ ભાગની ઉંચાઈ કરવી. ૫૪૦
मुनिभिरथशरैर्वा भद्रभाग त्रयं स्यात् । उदय इह विभागैर्भाजिते पीठमष्ठौ ।। कणकमपिशरांशंसप्तधा ग्रासपट्टी। शिवनवमुनिरत्नैर्देति बाहौ नृवेनौ ॥ ५४१ ॥
સિંહાસનની પહેળાઈના સાત ભાગ કરવા, તે સાત ભાગમાંથી ત્રણ ભાગનું ભદ્ર કરવું, અને બે બે ભાગના કેણ (રેખા) કરવા, અથવા સિંહાસનની પહેળાઈના પાંચ ભાગ કરવા તે પાંચ ભાગમાંથી બે ભાગનું ભદ્ર કરવું અને રેખા દેઢ ભાગની કરવી; એવા સિંહાસનની ઉંચાઈના ૮૬ છાશ ભાગ કરવા, તેમાંથી ૮ ભાગને પીઠ અગવા જાબે કરી ૫ પાંચ ભાગની કણું કરવી, તથા ૭ સાત ભાગની ગ્રાન્સપટ્ટી, ૧૧ અગીઆર ભાગને ગજથર, ૯ નવ ભાગને અશ્વથર, ૭ સાત ભાગને નરથર અને ૧૪ * ચૌદ ભાગની વેદી કરવી. પ૪૧
छाद्यं स्याद्रसभागमेव तिथितो भागेन कक्षासनं । युक्तं रत्तंभयुगेन तोरणयुतं रत्नैः शुभैः संचितं ।। कर्तव्यं नृपवल्लभं मतिमता ज्येष्ठं च सिंहासनं । ज्ञातव्यं च यशोभिवर्द्धनमिभैः सिंहैनॅकक्षासनैः॥५४२।।
"Aho Shrutgyanam
Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260