________________
૨૩૧
કહેવાય; એવા તળાવને એક અથવા બે પરીધ એટલે તળાવમાં ઉપર પહોળા પટવાળા ચાતરા જે આકાર હોય તે કરવા તેમજ એવા તળાવો વચ્ચે એક અથવા બે બકસ્થળ (તળાવના મધ્ય ભાગમાં બગલા વગેરે પક્ષિઓને બેસવા માટે માટીનો બેટ અથવા ટીંબે ) કરવો કહેલ છે. પ૩૩ ज्येष्ठ मितं दंडसहस्त्रकेण । मध्यं तदर्धेन ततः कनिष्ठं ॥ ज्येष्ठं करैः पंचशतानिदैध्यें । तदर्धमध्यं तु पुनः कनिष्ठं ॥५३४।।
જે તળાવ હજાર દંડ અથવા એક હજાર ધનુષનું હોય તે ઇમાનનું તળાવ કહેવાય, તથા પાંચ ધનુષનું હોય તે મધ્યમાનનું કહેવાય; અને અઢીસે દંડનું હેય તે કનિષ્ઠ માનનું તળાવ કહેવાય. એ રીતે અનુકમે જે તળાવને પાંચ હાથ ઉંચી પાળ હોય તે હજાર ધનુષના જયેષ્ઠ માનના તળાવને કહેવાય તથા અઢીસે હાથ ઉંચી પાળ હોય તે મધ્યમાનની કહેવાય, અને સવાસો હાથ ઉંચી પાળ હોય તે કનિષ્ઠ માનની કહેવાય છે. પ૩૪
भद्राख्यकुंड, चतुरस्रकंच । सुभद्रकं भद्रयुतं द्वितीयं ।। नंदारव्यफ स्यात् प्रतिभद्रयुक्तं । मध्येसभिट्ट परिघं चतुर्थ॥५३५॥ कराष्टतो हस्तशतममाणं । द्वाश्चतुर्भिः सहितानि कुर्यात् ॥ मध्येगवाक्षावदिशो विभागे कोणे चतुष्क्यस्त्वपि
पट्टशालाः ॥५३६॥
"Aho Shrutgyanam