________________
૬૮ ॐ क्लीं श्रीं नमः अनेनमंत्रण एवं दितिस्थाप्यागच्छअस्मिन् स्थानेस्थिरोभव ॥१९३॥
આ પ્રમાણે ઉપલે મંત્ર બોલીને હે દીતિદેવ ! આ આસન આપને માટે તૈયાર કરવામાં આવેલ છે માટે આપ આ આસને પધારે, બીરાજે અને સ્થિર થાઓ. આ પ્રમાણે વિનયથી બેલીને ત્યાર પછી સ્થાપના કરવી. ૧૯૩
દરેક દેવનું પૂજન તથા નૈવેદ ધરાવી બે હાથ જોડી સંકલપ કરી પછી રજા આપવી.
પ્રકરણ ૮
લિગ કેવાં સ્થાપવાં. मानंन्युनाधिकं वापि स्वयंभू वाणरत्नजे घटितेषु विधातव्यं चर्मलिंगेषु शास्त्रतः ॥ १९४ ॥
મહાદેવનાં લિંગ રત્નનાં બનાવેલાં સ્વયં-સ્વાભાવીક બનેલાં લિંગ અને પોતાની મેળે પૃથ્વીમાંથી નીકળેલાં મહાદેવનાં બાણાને માટે કોઈ પ્રકારનું માપ નથી. તે નાનું હોય યા મોટું હોય તો ચાલે પરંતુ બીજાં ઘડીને બનાવેલાં લિંગ તો શાસ્ત્રના નિયમ પ્રમાણે માપથી બનાવવામાં આવે તો જ તે લિંગે પૂજવાને એગ્ય થાય છે અને જે માપથી વિરુદ્ધ હોય તો તેની પૂજા થઈ શકતી નથી. ૧૯૪
बउले यामलेक्तचत्यंच समसिधीगुरु सशिलां पादहिनंच यत्तथा वास्तु विष्नयति ॥ १९५ ॥
જે લિંગ ચપટું હોય, ઘણુંજ પાતળું હોય તથા નીચેથી પાતળુ અને ઉપર ઘણું જાડું હોય તેમજ જળાધારીના માપથી ઓછું વધતું હોય તો લિગે લેવા
"Aho Shrutgyanam