________________
૭૮
અરાખર એક સરખી થાય તેમજ મડપની જમીનના ભાગ
તથા મથાળાના ગભારા ભાગ બરાબર કરવું. તેમજ મંડપની જમીન નીચાણુ ભાગની હાય તા સારૂં. મડપની જમીન આગલી નીચી સારી પણ આગલી ઉંચી હાય તે ખરાબ દોષને આપનારી થાય છે. ૨૧૯ ઇતી દાષા: મઢારા તથા જતિ प्रासादस्य विस्तारो जगतीवामदक्षिणे ॥
छाया भेदान कर्तव्यां तथा लिंग स्थपीठीका ॥ २२० ॥
જે પ્રમાણે પ્રાસાદના મંડારા ઉંચા હાય એટલા જ વિસ્તારવાળા કરવા. જગતીના તળિયામાં તથા દક્ષિણ રેખાના ખૂણેથી કરવું. મંડારા માપથી એછે! કરવે નહિ અને જગતીનું ખાસ ધ્યાન આપવું. જેવી રીતે શિવાલયમાં શંકરને પધરાવવાની જલાધારી છે તેવીજ રીતે પ્રાસાદ વગેરેમાં જગતી છે. ૨૨૦
જગતી તથા રાજાના ઘરાનાં માપ
जगत्यास्त्रि चतुपंच गुणबेद पुरंत्रिधा || एकद्विवेद सहस्त्र हस्तैस्यात् राजमंदीरम् ॥ २२१ ॥
જગતી જે પથાર તેમાં ત્રણ (૩) ચાર (૪) પાંચ (૫) ગણા રેખાના ખૂણા ફરકાવવા. જેમાં માપ ન બતાવ્યું હોય તેમાં આટલા ગુણવાળી જગતી કરવી. આ પ્રમાણે ત્રણ જગતીના માપ છે નગરના માપના ત્રણ ભે અતાવે છે એક હજાર ૧૦૦૦) એહજાર ૨૦૦૯) અને ત્રણ હજાર
"Aho Shrutgyanam"