________________
૧૨૮
આ પ્રમાણે જયની નમ્ર વિન ંતી સાંભળીને મહાન દયાળુ ધર્મ ને માટે અવતારને ધારણ કરનારા તેમજ શિઃ શાસ્ત્રના ઉધ્ધાર કરનારા શ્રી વિશ્વકર્મા ભગવાન કહે છે ત હે મહાબુધ્ધીવાન પુત્ર જે તું મને પ્રશ્નો પુછે છે તે સૂ જૈન વગેરેના પ્રાસાદનું વર્ણન કરૂં છું તે એક ચિતથી શ્રવણ કર અને મારા વચનાને ધ્યાનમાં રાખ. ૩૩૬ मध्यमासाद मेरुव भद्रप्रासाद नागरम् ||
अंतकं द्राविडं चैत्र महाधरं लतिनं तथा ॥ ३३७ ॥
મધ્ય પ્રાસાદને જે મૈરૂ તથા શ્રેષ્ટ નાગરાદી પ્રાસાદ અને છેવટે દ્રાવીડાદીક તથા મહાધરાદ્ધિ તેમજ લતીનાદીય વગેરેનું વર્ણન કરવામાં આવશે. ૩૭૩
×પ્રાસાદનું તળ કેવી રીતે ઉપજાવવું मासादा दिर्घतो व्यास भिटंबाज सुरालये ॥ शोडशांश हरेत भागं शेषं च द्विगुणं भवेत ॥ ३३८ ॥
!
પ્રાસાદની ભીંતની મહાર રેખાએલઆઇ પહેાળાઈ ના ગુણાકાર કરવા અને તેને સાળે ભાગવા (સાળમા અંશ ત્યાગ કરવા ) ખાકી રહેલ અશને ખમણેા કરવા. ૩૩૮
× પ્રાસાદનું તળ ઉપર્જાવવાનું જે કહેલ છે તે નવા પ્રાસાદ ફર્યા પછી તેના તળના હીશાએ પ્રતિમાજી લાવી સ્થાપીત કરવાનું સમજવું.
બધા પ્રાસાદની ઉપર પ્રમાણે ભાગની ગણુત્રી કરીને ભગતી કરવી આ પ્રમાણે જગતી કરવાનું મેશ્રી મહાદેવના મુખથી સાંભર્યું છે તે હું તને કહું છું તે સાંભળ એમ શ્રી વિશ્વકર્મા ભગવાન જયને કહે છે.
"Aho Shrutgyanam"