________________
૧૯૩
ઉપર બનાવેલા છત્રની ગલતાકારે ઢંકધારા ઉંચી ભાગ ૧૦ દશની કરવી અને નીચે ૪ ચાર ભાગને મણિ બંધ અર્થાત ભમરીયે અથવા મેતીની જાલરે કરવી અને મણિબંધ ઉપરના ભાગે બે પદ્ધિઓ કરવી. .
મૂળનાયકના બન્ને હાથની બહારની ફરકે પરિકર કરવું તથા મસૂર (ગાદી) ની પહોળાઈની ફરકે કાઉસગ્નની ઉભી પ્રતિમાને ગર્ભ રાખો.
કાઉસગ્નની પ્રતિમાના મસ્તક ઉપર છત્ર કરવું. તેના ઉપર પ્રતિમા બેસારવી. (છત્રનો ભાગ મૂળનાયકના ખભા બરાબર રાખવો અને તે સર્વ પરિકરથી ૧ાા દોઢ ભાગ નીકળતી પ્રતિમા કરવી. )
હવે હું તેરણ કરવાનું પ્રમાણ કહું છું તે સાંભળે. સર્વ પરિકરના માને બે થાંભલીઓની મધ્યમાં તેરણ કરવાં.
ગર્ભથી થાંભલીઓ આઠ આઠ ભાગ છેટે રાખવી અને મધ્યમાં કુલ ૧૬ સેવળ ભાગ રાખવી. સમસ્ત પરિકરની ઉંચાઈ કુલ ૮૨ બ્યાસી ભાગ જાણવી અને પહોળાઈ ૨૨ બાવીશ ભાગ જાણવી. ઉંચાઈનું માપ કાઉસગ્યના મધ્ય ભાગથી કળશ સુધી લેવું.
કાઉસગ્ગ આદિના સ્વરૂપ ૬ ભાગ નીકળતાં કરવા અને ૬ છ ભાગની વીરાલીકા ( મગર, ગ્રાસ, હાથી–અને ચમ્મરધારીના ભાગ) કરવી. આ સ્વરૂપ ડાબી જન્મ મિણી બન્ને બાજુ કરવા,
"Aho Shrutgyanam