________________
૧૯૬
બાકીના
ભાગામાં
તે ઉભી પ્રતિમાના ઉપરના તેરણાદિયુક્ત કમાન કરવી અને તે ઉભી પ્રતિમા આનુની (બબ્બે ભાગની) થાંભલીઓના મધ્ય ભાગમાં કરવી.
૩ વીરાલી (ગ્રાસ) ૨ ગુજ—હાથી ૧ ચમ્મરધારી (ચશ્મર કળશ ઢાળવા રૂપ) ૬ છ ભાગનો પહેાળાઇમાં કરવાં (આગળ કુલ ૧૮ ભાગ કાઉસગ્ગ કે ઈંચના કહ્યા છે તેમાંથી ૬ ભાગ) અને પ્રતિમા (કાઉસગ્ગ કે ઈંદ્ર) ની અને ખાજી એ ભાગની ૨ બે થાંભલી કરવી તથા બાકી રહેલી પહેાળાઈમાં મુનિ (કાઉસગ્ગની) પ્રતિમા કરવી.
સવ અલંકારા પાતપેાતાના પ્રમાણથી ના અર્ધા ભાગે નિકાળા રાખવા અને થાંભલીઓ ઉપર તિલકા (લામશી) ૧૦ દેશ ભાગનાં કરવાં.
મગરનું મુખ હું ભાગનું કરવું અને ચાર ભાગ નીચુ' ઉતારવુ' તથા અંદરના પડખે માલાધર કરવા અને તેની ઉપર હાથી કરવા,
ભામંડળ ( પરિકરને! ઉપરના ભાગ ની પહેાળાઇ કુલ ૨૨ આવીશ ભાગ કરવી અને ઉંચાઇ કુલ ભાગ ૨૪ ચાવીસ કરવી અને ત્યાદ માલ છત્ર એટલે કમળદ ડ છત્ર કરવાં.
છત્રના ઉપરના ભાગમાં એ છત્રેા ઉપરા ઉપરી ( કમળના આકારે ) ગલતાકારે કરવા તથા તે ગલામાં કમળની પાંખડીઓવાળા ઘાટ કરવા અને બધા છત્રવટા પહેાળા કુલ વીશ ભાગ કરવા.
"Aho Shrutgyanam"