________________
२०२
ચાર ક્ષેત્રમાં ૬ છભાગ કરવા. તેમાં એક ભાગની રેખા કરવી. પઢો પણ એક ભાગને કરે અને ભદ્ર ગર્ભથી અધું એક ભાગનું કરવું. ૪૭૬,
પઢરા વગેરેના નિકાળા સરખા સમદર કાઢવા અને ભદ્ર અર્ધા ભાગનું બહાર નિકળતું કરવું. ૪૭૭.
द्वे द्वे कर्णे तथा भद्रे एकं श्रृंगं प्रतिरथे ॥ मंदिरं सूतीयं भद्र मलयो भद्रजं त्यजेत् ॥ ४७८ ॥
ઉપર બતાવેલ શશીનામના પ્રાસાદના શિખરના ત્તળ પ્રમાણે તેમાં ફકત રેખા ઉપર બે શૃંગ ચડાવવા. ભદ્રના બે બાજુના ખૂણા ઉપર બે છંગ અને વચ્ચે ઉછંગ એક મળી કુલ ભદ્ર ઉપર ત્રણ શૃંગ કરવા ત્યારે મલય ભદ્રને છેડી દેવું. અને પ્રતિરથ (પઢરા) ઉપર એક શૃંગ કરવું. ૪૭૮
प्रत्यंग तिलकं कुर्यात् प्रतिरथं विमानकम् ॥ भद्रोध श्रृंग वैशाला प्रतिरथ्यं सुभूषणम् ।। ४७९ ॥
ચોથ ગરાસીયા નિકળતા કરવા અને તેને તિલક કરવા તેમજ પઢરાને ઘાટડા કરવા. ભદ્રના નાશકના ખૂણા ઉપર કંગ કરવાથી એટલે પ્રતિરથે શૃંગ ચડાવીએ તેવી કરવાથી “સુરભૂષણ” નામનો પ્રાસાદ કહેવાય છે. ૪૭૯. पंचः चतुरश्वाष्टर्मा म भक्त प्रतिरथम् ॥ भद्रार्ध भाग भागं च भागाधन विनिर्गमम् ॥ ४८० ॥
શિખર તળના ચાર ભાગના આઠ ભાગ કરવા. તેમાં શિખરના ભેદ પાંચ કરવા કહેલા છે. આઠ ભાગનું અર્ધા ચાર ભાગ ગર્ભથી ભાગની ગણત્રી કરવી. તેમાં
"Aho Shrutgyanam