________________
૨૧૦
તેને શિખર એક કરવું અને રેખાની ફરક સુધી અંદર આટલે મંડપ પહેબે કરે. ૪૯ ઈતિ પંચક્ષેત્રાણિ.
પ્રાસાદજાતિ નિર્ણય विचित्र रुपसंघातैभद्रेगवाक्षभूषितैः॥ वितानफालना गैरनकै गरामत ૧ ૧૦૦ ||
આ પ્રમાણે પાંચ ક્ષેત્રોની વિગત કહી બતાવી જેની શોભાના ઘાટે ચિત્રવિચિત્ર કરવા. ભદ્રમાં સુંદર શેભાવાળા ગેખ કરવા. તે ગેખ ઝુકાવવાળી મદિરો અને કઠેડા સહીત કરવા તેમજ શિખામાં ઉફશૃંગ તથા ચેાથ ગરાસીયા વગેરે કરવાથી નાગરાદી મતના પ્રાસાદ કહેવાય છે. ૫૦૦
पीठोपरी भवेत्वेदी पीठानि त्रिणी पंच वा ॥ पीठाताद्रवीडेरेखा लता,गादिसंयुता ॥५०१ ।।
પીઠની ઉપર વેદી (ઓટલી) કરવી. પીઠ ત્રણ અથવા તે પાંચ બનાવવી અને પીઠની પાસે દ્રવિડ રેખા કરવી તે પીઠ તથા દ્રવિડ પાસે ફૂલપાંદડાવાળી વેલે થી શ્રૃંગાર યુક્ત કરવી. ૫૦૧
भूमिकोपरि भूमिश्च हस्वाहं स्वानं वातकम् ॥ विभक्तिदालसंयुक्तं मूलिश्रृंगेण निर्मिजा ॥ ५०२॥
ઉપરા ઉપરી ભૂમિમાં એક એકથી નાના કરવાં. તેમાં ૯ નવ ૭ સાત ૫ પાંચ આ પ્રમાણે એક એકથી નાના શિખરો કરવા. શિખરોને કેવી રીતે બેસારવા તે
"Aho Shrutgyanam