________________
૧૩
મેરૂમાસાદ. पंचहस्तो भवेद् मेरुरकोत्तरं शताडकम् ॥ भेदाः पंचोन पंचाश्च शकर वृध्या भवन्ति ते ॥ ५०४॥
પાંચ હાથનો મેરૂ બનાવો. તે મેરૂને એક એક હાથ વધારતાં ૧૦૧ સુધી વધારવુાં. એકસો ને એંકથી પ૦૦ હાથ સુધી વધારતાં જવાં. પ૦૪
हस्ते हस्ते भवेद्वृद्धिः लडंकानां च विंशति ।। एकोत्तर सहस्त्रस्यात् शृगर्णा च शतार्धके ॥५०५॥
એક એક હાથને છેટે અથવા તે એક એક ગજના છેટે ઈંડાની વૃદ્ધિ કરતા જવું તે વિશ થાય ત્યાં સુધી વધારવું. પાછું વળી વધારતા જવું તે ૧૦૦૧ એક હજાર ને એકની ગણત્રી થાય ત્યાં સુધી ઈડાની વૃદ્ધિ કરતા જવું. તે બધાયની ગણત્રી માટા ઈડાથી આરંભીને તેની પાસેના અંગના નાનાની ગણત્રી કરવાથી આ પ્રમાણે માપ તૈયાર થાય છે તેમજ શિખરની વૃદ્ધિ પણ ગજ ૫૦ સુધી થાય છે. પ૦૫
केसरी प्रमुखाकणे विमानं चोरणंगकै ॥ तथैव मूलशिखर पंच भूमिबिमानकम् ॥५०६ ॥
જેમાં કેશરી મુખ્ય છે તેમાં રૂખા વગેરેમાં અને ચારે તરફના ઉરૂછંગમાં તથા મૂળ શિખરમાં પાંચ પ્રકારની ભૂમિનું માપ (ભાગ) કરી તેમાં વીમાન કરવા આ શાસ્ત્રને મત છે. પ૦૬
"Aho Shrutgyanam