________________
અને અર્થે ભદ્ર ભાગ ૧નું કરવાથી ચાર ભાગ તુળના થાય છે. તે પ્રમાણે કરવાથી આનું નામ પણ “ભુવન મંડન” પ્રાસાદ કહે છે. ૫૧૨
बाणैक वेदयुग्मांशा वेदा कर्णादिगर्भतः ॥ रत्नशीर्षों भवेत् मेरु पंच शतकशृंगकैः ॥५१३ ॥
તળના ભાગ સમરસમાં ૩૨ બત્રીશ ભાગ કરવા. તેમાં રેખા ભાગ ૫ પાંચની, કેણી ભાગ ૧ એકની, પઢશેભાગ ૪ ચારનો, નદિ ભાગ ૨ બેની અને ગર્ભેથી ભદ્ર ભાગ ૪ ચારનું બનાવવું. આ તળના ઉપર શ્રેગ શિખરો) ૫૦ ૧ પાંચસો ને એક કરવાથી આ પ્રાસાદનું નામ “રત્નશીર્ષ” કહેવામાં આવે છે. પ૧૩
गुणैयुग्मचन्द्रायो पुराणांश विभाजीते ॥ किरणादेव मेरुश्च सपादःषट् वातांड कम् ॥५१४ ॥ - સમાસ તળમાં ભાગ ૧૮ અઢાર કરવા તેમાં રેખા ભાગ ૩ ત્રણની, કાણી ભાગ ૧ એકની, પઢો ભાગ ૨ બેને, નંદિ ભાગ ૧ એકની અને ગર્ભેથી અધુ ભદ્ર ભાગ ૨ બેનું રાખવું. આ પ્રાસાદને શિખરો દર૫ છસો ને પચીસ બનાવવાથી તે નામ “કીરણાદભવ” કહેવાય છે. પ૧૪
रामचन्द्रद्वि युग्मंश नेत्र विंशति भाजीते ॥ नाम्नाकमल हंस स्यात् साध सप्तशतांडकम् ।। ५१५॥
હવે ચેસ ચેરસ તળીયાના ભાગ ૨૦ વશ કરવા તેમાં રેખા ભાગ ૩ ત્રણની, કેણું ભાગ ૧ એકની, પઢો
"Aho Shrutgyanam