________________
નગરથી પશ્ચિમ દિશામાં કૂવા, તળાવ, વાવડી અને કુંડ એવા જળાશયે સ્થાપવા. ૨૮ सिंहद्वारं च चतुष्टयं च खटकी द्वाराणि चाष्टौ तथा । कर्तव्या निढार्गलानि रुचिरैः कापाटकैः सुहद्वैः॥ कीर्तिस्तंभनृपालयामरगृ है हट्टैः सुधानिमितः। हम्य॑श्चोपवनै जलाशययुतै : कार्य पुरं शोभनं ॥५२९॥
નગરને ચાર સિંહદ્વાર એટલે ચાર મેટા દરવાજા કરવા અને આઠ ખડકી દ્વારા કરવાં. તેવા દ્વારોને મજબુત અર્ગલા અથવા ભુંગળ કહે છે તે કરવી, તથા મજબુત અને ભાયમાન કમાડે કરવાં તથા રાજમંદિર આગળ એક કીતિસ્થંભ કર તથા રાજદ્વાર, દેવપ્રાસાદ, હાટે અને હથેલીઓ એ સર્વે ચૂનમય ઉજ્વળ (ચુનેથી છાએલા) કરવા તથા નગરની પાસે બાગ કરે અને તે બાગમાં જળાશય કરવું અને નગરમાં અને રાજમહેલ પાસે પણ જળાશય કરવું કહ્યું છે. પ૨૯
"Aho Shrutgyanam