________________
૨૨૪
આપલે થતી હોય ત્યાં રસ્તામાં ચેગઠા પાડવા તે એવી રીતે જ્યાં રસ્તાની પહોળાઈ ૩૬ છત્રીસ ગજની હોય; તેમાં ૬ છગજની વૃદ્ધિ કરી ૪૨ બેંતાળીસ ગજની પહોળાઈ તથા લંબાઈ કરવી. તથા ૭૨ બેતેર ગજ પહોળાઈ તેમાં ૧૨ ગજ વધારી ૮૪ રાશી ગજ લંબાઈ કરવી. એ રીતે દેવમંદિર, નગર અને ચોવટાની જેટલી પહોળાઈ હોય તેટલામાં દર ૩૬ છત્રીસ હાથે છ છ ગજની વૃદ્ધિ લંબાઈ તથા પહેલાઇમાં કરવી. ૪ પ૨૬
. નગરમાં વસ્તી તથા વહેપારની ગોઠવણ तांबूलं फलदंतगंधकुसुमं मुक्तादिकं यद्भवेत् । राजद्वारसुराग्रतो हि सुधिया कार्य पुरे सर्वतः॥ प्राविप्रास्त्वथ दक्षिणे नृपतयः शुद्राः कुबेराश्रिता : कर्तव्याः पुरमध्यतोपि वणिजो वैश्या विचित्रगृहैः॥५२७॥
૪ અપરાજીતમાં સૂત્ર કર લેક ૧૨ માં પણ જણાવેલ નગર, રાજમહેલ અને દેવમંદિર વિષે છત્રીસ હાથ રસ્તાની પહોળાઈ હોય તેમાં છ હાથની વૃદ્ધી કરવી. બહોતેર હાથ પહોળાઈ હોય તો તેમાં બાર હાથ ઉંબેરી ચેરાસી હાથની લંબાઈ કરવી. પણ બહેતર હાથ ઉપરાંત હોય તો પછી દર છત્રીસ હાથે અથવા જે ચાર હાથ વૃદ્ધિ કરી લંબાઈ કરતા જવું. એટલે દરેક આચાર્યને મત લગભગ સરખા જોવામાં આવે છે, તેમાં સહેજ મતભેદ હોય તેથી આ મુદે સરખોજ કહેવાય.
નગરના રક્ષણ માટે સંગ્રામમાં મુકવાના યંત્રોના સાઠ ભેદ છે; તેમજ જળયંત્રના નવ ભેદો છે, તથા અશ્ચિયંત્રના છ ભેદ છે અને વાયુયંત્રના નવ ભેદ છે, એ સર્વમળી યંત્રોના ૮૪ ચોરાશી ભેદે છે.
"Aho Shrutgyanam