________________
તથા મધ્યમ કોઠાની પહોળાઈ ૧૨ બાર ગજની અને
૪માનના કોઠાઓની પહોળાઈ ૨૪ ચોદ ગજની દેવી જોઈએ. વળી તેવા બે બે કોઠાઓના મધ્યમાં (વચ્ચે) એક એક વિદ્યાધરી, ચરસ તે કોઠાઓની બરાબર કરવી. એ વિઘાધરી અને કઠાઓ વિવિધ પ્રકારના યોદ્ધાસને (દ્ધાઓને બેસવાને માટે બેઠકો) કરવી. એવા કિલ્લાને જે ઉદય (ઉંચાઈ) હોય તેનાથી બમણ વિસ્તારવાળી (પહોળાઈ) કિલ્લાની આસપાસ ખાઈ કરવી. પર૫ विद्याधरी कोष्टकयोश्च मध्ये बाहु प्रमाणं शररामहस्त। पंचाधिकं पंचकरेण हीनमिति त्रिधावास्तुमतीदितं च॥७॥
વિદ્યાધરી અને કાઠાઓની વચમાં ૩૫ પાંત્રીસ બાહુનું (બાહુ એટલે કિકું તે ૪૨ બેંતાળીસ આંગળને થાય છે) અંતર છેટુ રાખવું, અથવા પાંત્રીસ ગજનું અંતર રાખવું જોઈએ. એમ પણ કહ્યું છે કે, એ પ્રમાણ કરતાં પાંચગજ અથવા બાહુનું પ્રમાણુ હોય તો પાંચ બહુ ઓછું અંતર રાખવું, અથવા પાંચ બાહુ કે પાંચ ગજ વધારે અંતર રાખવું. એ રીતે ત્રણ પ્રકાર વાસ્તુશાએ કહેલ છે. ૭
નગરમાં ચોગઠા પાડવા વિષે पत्रिशतः षटक्रमतो विदध्याता देवे पुरेचत्वरके क्रमेण । यदच्छयामान मुशंति केचित् ।प्राकारकोट्टेपिच भितिकायां ।५२६।
નગર, રાજમહેલ તેમજ દેવમંદિર આગળ અને ચવટામાં જયાં માણસની વધારે અવરજવર અને
"Aho Shrutgyanam