________________
૨૨૨
પુર ને રસ્તા ઉભા અને આડા ૧૭ સતર કરવા. ગ્રામને ૯ નવ માગ કરવા. ખેટક (નગરનું અધુ ગામ હોય તેને) પ પાંચ માગે કરવા. કુટ (એટકનું અર્થે ગામ) તેને ૩ ત્રણ માર્ગો કરવા. ખર્વટ (કુટનું અધું તેને) ૨ બે માર્ગો કરવા. આ રસ્તાની પહોળાઈ કેટલી રાખવી તે કહે છે.
જે માગ ૨૦ ગજ પહોળે હોય તે જયેષ્ઠ, ૧૬ ગજ પહેાળે હોય તે મધ્યમ, ૧૨ ગજ પહેળે હાય તે કનિષ્ઠ માર્ગ જાણવો. તેમજ કિલ્લાને માટે એવી રીત
કિલ્લાને ઉદય ૨૭ સત્યાવીસ ગજનો કરે અથવા તેમાંથી બે ગજ એ છે (૨૫) અથવા બે ગજ વધારે (૨૯) ગજ ઉચા કરો. કિલ્લાની પહોળાઈનાં અર્ધભાગમાં કાંગરા કરવા અને તે કાંગરાને કપિશીર્ષ કહે છે. તે કિલ્લાની પહોળાઈના અર્ધભાગે મનુષ્યના માથાં બહારથી દેખાય નહિ તેવી રીતે કાંગરા ઉચા કરવા તે એકબીજાથી આઠ આઠ આગળના છેડે રાખવા જોઈએ. પર૪ प्राकारेपिच कोष्टकादशकराः सूयेंद्र हस्तास्तथा। प्रोक्ता स्तेन समा च कोण सहिता विद्याधरी मध्यगा। तस्यां चाथ सुवृत्तके च विविधं युद्धासनं कारयेत् । प्राकारोदयतो द्विधा च परिखा विस्तार उक्तो बुधैः।। ५२५॥
કિલ્લાને ગોળ કેઠાઓની પહોળાઈ જે ૧૦ દશ ગજ અથવા દશ હાથની હોય તેને કનિષ્ઠ પ્રકાર કહે છે.
"Aho Shrutgyanam