________________
*
પાંચ હજાર ગુજતું (૫૦૦૦) છહજાર ગજનું (૬૦૦૦) સાત હજાર ગજનું (૭૦૦૦) નવહુંજાર ગજનું (૯૦૦૦) દૃશ : હજાર ગજનુ (૧૦૦૦) અગીઆર હજાર ગજનું (૧૧૦૦૦) માર હજાર (૧૨૦૦૦) ગજનું, તેર હજાર (૧૩૦૦૦) ગજનું, ચાદ હજાર (૧૪૦૦૦) ગજનું, પંદર હજાર (૧૫૦૦૦) ગુજનું અને સેાલ હાર (૧૬૦૦૦) ગજનુ એ રીતે કરવાં. પણ એ નગરાની જેટલી પહેાળાઇ હાય તે પહેાળાઈથી લખાઈમાં સવા આમા તથા સાડી આઠમે ભાગ વધારવે. એ રીતે સનગરાના ચાર ચાર ભેદ કહ્યા છે.
પહેલા ભેદમાં લખાઈ અને પહેાળાઇ સરખી. બીજા ક્ષેમાં પહેાળાઈના આઠમે ભાગ લખાઈમાં વધારવા. ત્રીજા ભેદમાં પહેાળાર્ધથી લંબાઈમાં સવા આઠમે ભાગ વધારી નગર રચવું. ચેાથા ભેદમાં દશમે ભાગ તથા સાડાઆઠમે ભાગે તેમજ માર વધારી નગરની લખાઈ કરવી, પણ તે (સમર્ચારસ) નગા રચવાં. એવી રીતે રચના કરવી. પર૩
ભાગ
સમકરણ નગરની
રસ્તાઓ તથા કિલ્લા
मार्गा सप्तशांक पंच शिखिनो युग्मं पुरात् खर्वटं । मार्गः षोडश सूर्य विंशतिकरा कार्या स्त्रिधा विस्तरे ॥ प्राकारो दय ऋक्ष हस्तमपितो द्वाभ्यां विहीनाधिकः व्यासार्धेन तदुर्ध्वतश्च कपि शीर्षाण्यष्ट मात्रांतरं ||५२४||
"Aho Shrutgyanam"