Book Title: Bruhad Shilpashastra Part 3
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram

View full book text
Previous | Next

Page 234
________________ ૨૧૪ विमान नागराजातिस्तदा प्राज्ञारुदाहृता ।। एवं अंगेषु श्रृंगाणि समवन्ति बहुन्यपि ॥५०७॥ આ પ્રમાણે શિખર પર શિખરોની ઘણજ પ્રકારની ગણત્રી કરાય તેમજ શિખર પર શિખરે માપ પ્રમાણે થાય ત્યારે ડાહ્યા પુરુષોએ તેનું નામ “નાગરાદિ મેરૂ” પ્રાસાદ એવું નામ કહ્યું છે. આ પ્રમાણે શિખરો ઉપર શિખરો કરાય ત્યારે બહુ જ પ્રકારના શિખરે થાય છે. ૧૦૭ श्रीमेरुरष्ठभागास्यादेकोत्तरं शताडकम् ॥ हेमशीर्षों दिशाशश्चयुतः सार्ध शतांडके ॥५०८ ॥ શ્રી મેરૂ નામના પ્રાસાદનું તળ રસ ભાગ આઠથી કરવું અને તેમને શૃંગ ૧૦૧ એકસોને એક બનાવવા, તેમજ “હેમશીષ” નામના પ્રાસાદનું તળ ૧૦ દશ ભાગથી કરવું અને શૃંગ ૧૫૦ એકને પચાસ રાખવાં. તો આનું નામ “હેમશીષ” નામનો પ્રાસાદ થાય અને તેનાથી પહેલા પ્રાસાદને “શ્રી મેરૂ” નામને પ્રાસાદ કહી બતાવ્યું. ૫૦૮ भागैदिशभिर्युक्तं सार्थद्विशतसंयुतम् ॥ सुरवल्लभनामा तु प्रोक्त श्री विश्वकर्मणा ॥५०९ ॥ આ પ્રાસાદનું તળ રસમાં ૧૨ બાર ભાગનું કરવું અને તેને શ્રેગ ૨૫૦ બસોને પચાસ બનાવવા. દરેક જગ્યાએ ઈંડા એટલે શિખરો સમજવાં. આવી રીતે કર "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260