________________
૨૧૭,
ભાગ ૨ બેન, બીજે પઢરે પણ ભાગ ૨ બેનો, ભદ્ર ગભેથી ભાગ ૨ બેનું બનાવવું અને દરેક ભાગ સમદર (સમાન) બનાવવા. આ પ્રાસાદના તળના ઉપર શિખરોની સંખ્યા ૭૫૦ સાત પચાસની કરવી જેથી આ પ્રાસાદનું નામ કમલહંસ” કહેવામાં આવે છે. પ૧૫
भागः कर्णादिगभर्ति वेदसाधत्रिसार्धकैः । द्वाभ्यां च स्वर्णकेतुश्च पंचसप्तांष्टभंगकैः ॥५१६ ।।
પ્રાસાદના તળના ભાગ સમરસ માં ૨૨ બાવીસ કરવા. તેમાં રેખા ભાગ ૪ ચાર–તેમાંથી ખણી ભાગ ના અર્ધાની કરવી. પર ભાગ ૩ ત્રણ તેમાંથી મા અર્ધા ભાગની નદિ અને મા અર્ધા ભાગની ખુણી કરવી. બીજે પઢો ભાગ ૨ બેન અને ગર્ભથી અધુ ભદ્ર ભાગ ૨ બેનું કરવું. તેના ઉપર શિખરો ૮૭૫ આ ને પંચોતેર કરવા જેથી તે પ્રસાદનું નામ “સુવર્ણ કેતુ” કહેવાય છે. પ૧૬
वैदेकं रामयुग्मांश तैनेजिनविभाजिते । वृषध्वजमेरु श्च सैकांडक सहस्त्रवान् ॥ ५१७ ।।
પ્રાસાદના તળ સમારસમાં ૨૪ ચાવીસ ભાગ કરવા. તેને રેખા ભાગ ૪ ચારની રાખવી. તેમાંથી ખુણી ભાગ ૧ સવાની રાખવી. ૩ ત્રણ ૩ ત્રણ ભાગમાં બે પઢરા કરવા. તેમાંથી અનેક ભાગની ખુણી તથા નંદિ કરવી અને ભદ્ર ભાગ ૨ બેનું કરવું. આ પ્રાસાદને
"Aho Shrutgyanam