________________
૨૦૯
ની જમણી તથા ડાબી બાજુ ગેાઠવવાથી કુલ પાંચ પદ થયા તેમાં ૧ વચ્ચેનું તથા એ ખુણાના પદ મળી ત્રણ પદ્મ ઉપર ત્રણ શિખર કરવા. ખાકી વચ્ચેના એ પદ ખાલી રાખવાથી ત્રણે શિખરા જુદા દેખાય તેમજ એક બીજાના અંગ દુખાય નહિ અને આગળના મંડપના ઘુમટની અટ્ટહાંસ વગેરે ગેાળાઈ સરખી આવે. ત્રણે શિખરાની આગળ તથા પાછળ ગેાખ તથા ડેાઢીઆ કરી તેના ઉપર સિંહ તથા વાઘ સુંદર બનાવવા. આવુ શાસ્ત્રનું પ્રમાણ છે. ૪૭
3
वृत्तायते कर्तव्यं व्यासार्धं वामदक्षिणे ॥
कणते भ्रामयेत्वृतं वृत्ते भद्राणि चाष्टहि ॥ ४९८ ॥
ચારસ ભાગનું અરધું કરીને ગરસેથી. વધારવુ અને તે ગાળ તથા લખાણ પ્રમાણે ડાબા ભાગમાં તથા જમણા ભાગમાં ત્રણ ગભારા * (ત્રણ ત્રણ ૫૬) મુકવા. એક વચ્ચેનુ મળી કુલ સાત પદ થશે. (તેમજ બાજુના ચચ્ચાર કરવાથી નવપદ અને પાંચ પાંચ . બાજુમાં પદ ગાવવાથી અગીઆર પદ થશે.) ઉપર શિખરની રેખા વગેરેના ખુણાની ગાળાઇ કરવાથી દરેક અંગ સાબુત દેખાય તેવી રીતે કરવા અને તે ખુણાએ વૃત્ત અને
ભદ્રની વચમાં સમાવવા. ૪૮
:
प्रासादो वर्तुलाष्टास्त्रं पायेणो कांडकः शुभ ॥
कर्णे वास्त्रेण ग्रोडाना मंडपं तत्स्वपकम् ॥ ૪૨૬ ॥ તે પ્રાસાદ ગાળામાં તથા અઢાંસમાં ખરાખર હાય
"Aho Shrutgyanam"