________________
૨૦૮
प्रदक्षीणा त्रयोस्यण मेरु पुंसा च यत् फलम् ।। इष्टि का शैल जे मेरो स्यात् प्रदक्षिणि कम् ॥ ४९४ ॥
કોઈ મનુષ્ય મેરૂને ત્રણ પ્રદક્ષીણા કરે અને જે ફળ મળે તે ફળ કોઈપણ માણસ જે “વૈરાજ્યાદિ’ પ્રાસાદનું વર્ણન કહ્યું તેમાંથી તેને જે પ્રસન્ન પડે તે પ્રાસાદને ઇંટેથી અથવા પથ્થરથી બનાવીને તે પ્રાસાદની સાત પ્રદક્ષિણું કરે તો તેને મેરૂને ત્રણ પ્રદક્ષિણા કરવાનું ફળ મળે છે તેમાં કોઈ જાતને સંશય ન રાખવો. ૪૯૪
वैराज्य प्रमुखादि तत्र नागरा ब्रह्मणोदिता ॥ वल्लभा सर्व देवानां शिवस्यापि विशेषतः ॥ ४९५ ॥
જેમાં વિરાજ્ય મુખ્ય છે તે નાગર બ્રાહ્મણને ઘણા જ પ્રિય અને સર્વ દેવને વહાલા તેમાં પણ વિશેષ કરીને મહાદેવને ઘણાજ વલ્લભ આ પ્રાસાદે છે. ૪૬
પંચ ક્ષેત્રાણી वास्तो पंच विधं क्षेत्रं चतुरस्त्र यथा यथम् ॥ वृत्तं वृत्तायतं चैव ष्टात्र देवालयादिषु ॥४९६॥
પ્રાસાદના ગભારા એ પાંચ પ્રકારના કહ્યા છે ૧. એક સમાસ ૨ રીજે લંબચેસ્સ ૩ ત્રીજે ગેળ ૪ લંબગોળ પ પાંચમે અષ્ટ હાંસ વગેરે.
विस्तारे चतुर्भाग आयामे पंच भागिके । उधैं त्रिकशाकुर्यात् प्रष्टे ग्रसिंह कर्णकम् ॥ ४९७ ॥
પ્રાસાદની પહોળાઈમાં ગભારાની લંબાઈમાં પાંચ ભાગ (પાંચ પદ) કરવા તેમાં બબ્બે પદ મુખ્ય ગભારા
"Aho Shrutgyanam