________________
૨૦૦
તેમાં પણ ચાર દ્વાર બનાવવા અને જિનાલયમાં ચામુખ તીર્થકર ભગવાનને પણ ચાર દ્વારા બનાવવા, અને કઈ કઈ રાજ્યના રાજગૃહમાં પણ ચાર દ્વારા બનાવવાં આવો શાસ્ત્રનો મત છે. ૪૬૯
राज्याद्या समुदप्ना प्रासादब्रह्मणार्चिता ॥ एकत्रिय पंचसप्ताकं संख्यागैः पंचविंशति ॥ ४७० ॥
રાજ્યાતિ પ્રાસાદને બ્રમથી યુક્ત બનાવો. શિખરના અંગના ભેદ એક ઉપર ત્રણ, એક ઉપર પાંચ,
એક ઉપર સાત, એક ઉપર નવ. આ પ્રમાણે તેની સંખ્યા પચીસની બતાવેલ છે. ૪૭૦.
चतुर्भक्त भवेत् कोणे भागोभद्रं द्विभागिकम् ॥ भागाधैं निर्गम भद्रे कुर्यात् मुखभद्कम् ।। ४७१ ॥
ચોરસ ક્ષેત્રમાં ચાર ભાગ કરવા. તેમાં રેખા ભાગ ૧ એકની કરવી અને ભદ્ર ભાગ બેનું કરવું. મોટા ભદ્રને આગળ મુખભદ્ર પાડી છે આજુ પ્રતિરથ કરવા. ભદ્રનો નિકાળે ભાગ ૦૫ અર્ધાનો કર. ૪૭૧.
शृंगमेकं भवेत्कोणे द्वे द्वे भदे च नंदन ॥ इतिनंदन तथाचोक्ता मुखभद्रं प्रतिभद्गम् ॥ ४७२ ॥
રેખા ઉપર એક એક શૃંગ કરવું અને ભદ્ર ઉપર બબે છંગ કરવાં. તે ભદ્રના ખૂણા ઉપર જેને પ્રતિભદ્ર કહેવામાં આવે છે તેને અને મુખ ભદ્ર ઉપર અને પ્રતિભદ્ર ઉપર એક એક ઉરશૃંગ ચારે બાજુ ચડાવવા. આ પ્રમાણે કરવાથી આનું નામ “નંદન” નામનો પ્રાસાદ કહેવાય છે. ૪૭૨.
"Aho Shrutgyanam