________________
૧૯૮
अष्टोत्तरशतं भेदो अंशवृद्धया भवंति ते ॥ समांशोवषमे कार्या नंद भेदैवफालणा ॥ ४६३ ॥
એક એક અંશ વધારવાથી તળને ભેદ ૧૦૮ એક આઠનો થાય છે અને સમાન અંશથી તેમજ વિષમ અંશથી રેખાથી ફાલણ તેમજ બીજા ખૂણું વગેરે મળીને તળના ભેદ ૧૦૮ એકસે આઠ થાય છે. ૪૬૩.
एकस्यापि तलस्योर्थ शिखराणि बहुन्यपि ॥ नामानि जातयस्तथा मुधमार्गानुसारत ॥ ४६४ ॥
એક તળપર શિખરો ઘણાંજ હોય છે તેમાં નાના મેટાં અનેક જાતનાં હોય છે પણ ઉપર શિખરનાં અંડક ગણીને નામ તથા ાત કહી શકાય છે તેમજ તળની તથા શિખરની જાત પણ કહી શકાય છે. ૪૬૪.
दशहस्ता दधोनस्या प्रासादो भूमसंयुत ॥ નવાછત્રામાપુ મમ મિતાધિ કક્ક |
દસ ગજથી અધિક હેય તેને તેમજ દસ ગજને પ્રાસાદ હોય તેને ભૂમિસંયુત (અંદર પોલે ) કરે. નવ તથા આઠમા ભાગમાં ભૂમિની ભીંત કરવી. આ પ્રમાણે તેનું વિધાન છે. ૪૬૫.
વૈરાજ્યાદિ પ્રાસાદ. वैराज्य चतुरस्यस्तु चतुर्धारि चतुकिका || प्रासादो ब्रह्मणीप्रोक्तो नृमित्रा विश्वकर्मणा ॥ ४६६ ॥
વૈરાજ્યાદિ પ્રાસાદ મેર ચેરસ કરો અને ચારે દિશામાં તેને બારણું કરવું. આગળ ચાકી કરવી.
"Aho Shrutgyanam