Book Title: Bruhad Shilpashastra Part 3
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram

View full book text
Previous | Next

Page 225
________________ ૨૦૫ ના ઉપરથ ઉપર તિલક કરવાં તો આ પ્રાસાદનું નામ ભૂધર” નામને પ્રાસાદ કહેવાય છે. આ કહ્યો તેવો જ પ્રાસાદ બનાવવો. માત્ર આમાં અને તેમાં આટલો ફરક રાખવો. આમાં છજા ઉપર ખીખરી મુકી તેના ઉપર તિલક કરવાં તો આ પ્રાસાદનું નામ “ભુવન મંડન” નામને પ્રાસાદ કહેવાય છે. દ૮૫ श्रृंगेद्वयं चोपरथे तिलकं कारयेत् सुसि ॥ त्रिलोको विजयो भद्र श्रृंगण क्षिति वल्लभ ॥ ४८६ ॥ ચારે તરફના પઢરા ઉપરથી બબ્બે છંગ (ખીખરીએ) કરી તેના ઉપર સુંદર તિલક કરવાં અને ભદ્ર ઉપર ત્રણ ઉરૂછંગ કરી તેના ઉપર શિખર કરવું તે આ પ્રાસાદનું નામ “ ત્રિક વિજય” કહેવાય છે. ઉપર પ્રમાણે દરેક પ્રકારના ભાગ તથા શૃંગ કરવા માત્ર ભદ્ર ઉપર એક ઉચ્છંગ ઓછું કરવું તે આ પ્રાસાદનું નામ “ક્ષિતીવલભ” કહેવાય છે. ૪૮૬ આ પ્રમાણે સાત પ્રસાદના ભેદ બતાવ્યા. दश भाग कृते क्षेत्रे भद्रार्धे भाग मानत ॥ त्रय प्रतिरथ कणे आँग भाग समाभवेत् ॥४८७ ॥ સમરસના ક્ષેત્રમાં ભાગ દશ કરવા તેમાં ભદ્ર અરધું એક ભાગનું કરવું અને ત્રણ પ્રતિરથ તથા રેખા ૧ એકેક ભાગની કરવી (૨થ. ૧. પ્રતિરથ ૧. ઉપરથ ૧. રેખા ૧. અરધું ભદ્ર ૧.) એ પ્રમાણે ભાગની ગણત્રી ફરી તળ કરવું. ૪૮૭ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260