________________
૨૦૩
રેખા ભાગ એકની કરવી. પઢરો ભાગ એક કરો તેમજ ઉપરથ ભાગ એકને કરવો અને ગર્ભથી ભદ્ર એક ભાગનું કરવું. ભદ્ર બહાર નિકળતું અર્ધા ભાગનું રાખવું. આ પ્રમાણે ભાગની ગણત્રી કરવી કહેલ છે. ૪૮૦. चारि मार्गांतरयुक्ता रथाश्च तुल्य निर्गमम् ॥ श्रृंगयुग्मं च तिलकं कर्णघेतु प्रतिरथे ॥ ४८१ ॥
રથ તથા પઢરાના નિકાળા સરખા સમરસ કરવા. તેને ખુણે નાશકા પાડી દરેક ભાગ જુદા પાડવા માટે પાણી તાર પાડી નિકળતા કરવા. કર્ણ તથા પઢરામાં બબે શૃંગ કરવા અને તિલક પણ કરવું. ૪૮૧
एकं चोपरथे भट्टे त्रिणि त्रीत्री चतुरदशिम् ॥ शिखरं पंच विस्तारं महेन्द्रो राज्य दोनृणाम् ॥ ४८२॥
ઉપરથના ઉપર એક વૃંગ કરવું અને ભદ્રની ચારે દિશામાં ત્રણ ત્રણ ઉરશ્ચંગ કરવા. બાકી ચારે બાજુ પાંચ ઈડક ખુણ ઉપર કહેલ તે મુજબ શ્રેગો કરવાથી એને ગામ મહેન્દ્ર નામના પ્રાસાદ કહેવાય છે. આ પ્રાસાદ મનુષ્ય બનાવે તો તેને રાજ્ય પ્રાપ્ત થાય છે. ૪૯૨
कणे शृंगं त्रयं ज्ञेयं पूर्वसुरत्न शीर्षकम् ॥ प्रत्येकं श्रृंग भद्स्य मतालंबतु कारयेत् ॥ ४८३ ॥
ઉપર બતાવેલ મહેન્દ્ર નામના પ્રાસાદના શિખરના તળ મુજબ તેમાં ફક્ત રેખા ઉપર ત્રણ ત્રણ ઇંગે કરવા અને ભદ્રમાં એક શૃંગ વધારવું એટલે ચાર ઉરઝંગ કરવા. પહેલા કીધેલ ભાગના ખુણુ ઉપર રત્નશિખરના
"Aho Shrutgyanam