________________
૧૯૪
સિંહાસનમાં નીચે પાંચ ભાગ નીકળતાં નવ ગ્રહે કરવાં. ૧૦ દેશ ભાગનુ યક્ષભદ્ર અને ત્રણ ત્રણ ભાગની ત્રણ નાસિકાએ કરવી.
યક્ષની જમણી ડાબી અને તરફ ત્રણ ત્રણ ભાગની થાંભલીઓ કરવી. ૩ ત્રણ ભાગની પાવટી કરવી તથા ૧૨ આર ભાગ ઉંચા યક્ષ કરવા.
કાઉસગ્ગની એક તરફ બહારની બાજી ૧૧ અગીઆર ભાગને લાંબે ગરાસ કરવા અને ઉપર ભાગની પાવટી ( પાટલી ) કરવો.
૩ ત્રણ
ઉંચાઈમાં કાઉસગ્ગની પ્રતિમા ઉભી ૩૧ એકત્રીશ ભાગની કરવી અને તેના ઉપર અંતરાલ રાખી ૪
ચાર
ભાગનું છત્ર કરવુ.
છત્રની પહેાળાઈ છ ભાગની કરવી અને ચાર ભાગની જાલરી કરવી અને તે ઉપર અકેક ભાગમાં ર્ છે છત્રા કરવાં.
છત્ર ઉપર ગેાખ કરવા. તેના ફાલના ( ખાંચા ) કરવાના ભેદ હવે સાંભળે. છ ભાગનું મુખ ભદ્ર કરવું અને નીકાળેા ભાગ ૧૫ ઢઢના રાખવે.
એ ખાજુએ બેએ ભાગની મૂલ
નાસિકા ( ક ) કરવી અને મહારના ભાગે નીકળતું દોઢ દોઢ ભાગ મળી ત્રણ ભાગનુ ભદ્ર કરવું.
૧૪ ચાદ ભાગનું પલ્લવાથી સંયુકત ડમર ( ઢાલ શંખ વગાડતા સ્વરૂપાની પકિત) કરવી તે ડમરમાં છ છ
પલ્લવ કરવાં.
"Aho Shrutgyanam"