________________
પરિકરના ભાગ પરિકરની પહોળાઈ પ્રતિમાની પહોળાઈ કરતાં દેઢી કરવી. તેની ગાદી ઉદય પ્રતિમાજીને ઉદય પ્રતિમાજીની પહોળાઈથી અર્ધી રાખ.
સિંહાસન (ગાદી ના કણપીઠની ઉંચાઈ (જાડાઈ) ૧૦ દશ આંગળની કરવી અને હાથી (વાધ ઇત્યાદિ ની ઉંચાઈ ૧૨ બાર આંગળ (ભાગની) કરવી.
ગાદીની ઉપરની છાજલી સાથે કણપીઠ ૬ છ ભાગની કરવી તેમાં ૪ ચાર ભાગની કણપીઠ અને ૨ બે ભાગ નીચે છછ કરવી. ઉંચાઈનું પ્રમાણું કહ્યું હવે પહોળાઈ કહે છે.
પહોળાઈમાં યક્ષ (યક્ષણી) ભાગ ૧૪ ચૌદ (પાટલીએ) સિંહ ભાગ ૧૨ બાર હાથી ભાગ ૧૨ અને (દેવીની બે બાજુ ) ખુણામાં થાંભલીએ બબે ભાગની કરવી.
વચ્ચે દેવી ૮ આઠ ભાગની પહેળી (થાંભલીએ સાથે) કરવી. કણપીઠમાં ગભે ટેકરૂં કરવું તેમાં વચ્ચે (ધર્મચક અને સામસામું મૃગનું જોડું કરવું તથા પ્રતિમાજીની પલાંઠીથી નિકાળે પાંચ ભાગ કર.
પરિકર બે બાજુના કાઉસગ્નની પહે! ૧૮ અઢાર ‘ભાગની કરવી અને તેમાં રૂપની પહેાળાઈ ૮ આઠ ‘ભાગની કરવી તેમજ ૩૧ એકત્રીશ ભાગ ઉંચી ઉભી મુનિની (ચમ્મર કળશ ઢળતાં ઈદ્રો અથવા કાઉસગ્ગની) પ્રતિમા કરવી.
"Aho Shrutgyanam