________________
૧૩૦ (ચડઉત્તર) ચડાવવા ઉપર બે કર્મ ચડાવવા તથા કણિ કાએ બેબે કર્મ ચડાવવા. ૩૪૩
विंशति उर श्रृंगाणि प्रत्यांग षोडशंभवेत् ॥ कर्णे केशरी दद्यात् नंदनोनंद शालीकं ॥३४४ ॥ नंदीशो प्रथमे कम उर्घतिलक सुशोभितं ॥ कमल भूषण नामोयं प्रासादो रुषभजिन ॥ ३४५ ॥
ચારે બાજુના મળી વીસ ઉરશ્ચંગ કરવા અને ચોથ ગરાશીઆ સેળ કરવા. રેખાએ (જે ચાર કર્મ ચડાવવા તે અનુક્રમે) પ્રથમ ઉપર કેશરી કર્મ કરવું, તેની નીચે નંદન કમ ચડાવવું અને નીચે દશાલીક કર્મ તથા નંદીશ કર્મ ચડાવવું. સની ઉપર તિલક (ઘાટડું=લેટડું) કરવું એવા પ્રાસાદનું નામ કમળભૂષણ નામ. શ્રી રૂષભદેવ ભગવાનને વલ્લભ એવું જાણવું. ૩૪૪–૩૪૫ १ इति रुषभ वल्लभ कमलभूषण प्रासाद ॥ १ तुलभाग ३२ ॥ છે. કર્મ અને મૂંગમાં ફરક ઘણો છે. શૃંગ માત્ર એક ઈંડકનું ગણાય અને કર્મ–અનુક્રમે ૫–૯–૧૩–૧૭-૨૧-૨૫ એમ ગ્રંથમાં કહ્યા પ્રમાણે શીખરમાં ચડે. કેશરી કર્મને પાંચ ઈંડક થાય. સર્વતોભદ્ર નામના કમને નવ દંડક થાય. નંદન નામના કર્મને તેર ઈડકની ખીખરી થાય. નંદલાલી કર્મ સત્તર ઠંડક અને નંદીશ કમ એકવીશ ધડકનું તથા મંદિર પચીસ ઈંડકનું બને. એ પ્રમાણે દરેક પ્રાસાદના તળમાં આ બાબત યાદ રાખવું. કેટલાક શ્રૃંગને કર્મ પણ કહે છે પણ આ ગ્રંથમાં બંગ અને કર્મ જુદાં પાડેલ છે. આ સબંધી કેશરાદ નામનું પુસ્તક મારા પિતાશ્રી અંબારામ વિશ્વનાથે છપાવી બહાર પાડેલ છે તેમાં એક છેડકથી તે એકસને એક ઈડક સુધીના નકશા આપેલ
"Aho Shrutgyanam