________________
૧૪૧
ઉપર કહેલ તળ તથા રૂપમાં પઢરા પર એક શ્રૃંગ (ઈંડક) કરવું અને ભદ્ર પર ચારે તરફ્ અકેક ઉશ્રૃંગ ચડાવવુ ત્યારે વલ્લભ નામના ૯ મા પ્રાસાદ થાય.
इति वल्लभ प्रासाद || ९ || भेद २ तुल भाग १०
रथोधें तिलकं दद्यात् भद्रे चैव चतुरो दिशि ॥ ३६३ ।।
ઉપર કહેલ રૂપમાં ફ્કત પઢરે તથા ભદ્રે ચારે તરફ અકેક તિલક વધારવાથી શ્રીવલ્લભ નામને ૧૦મે
પ્રાસાદ થાય. ૩૬૩
इति श्री वल्लभ प्रासाद || १० || भेद ३ तुल भाग १०
चतुर श्री कृते क्षेत्रे द्वांत्रीश पद भाजीते । पंच भागं भवेत्कर्ण प्रतिकर्णं तथैव च ॥ ३६४ ॥ भद्रेचैव चतुरो भागं नंदिका पद विवृते । समदलं च कर्तव्यं चतुर्दिक्षे विवस्थितं ।। ३६५ ॥
પ્રાસાદ કરવાની ચારસભૂમિનાક્ષેત્રના અત્રીશ ભાગ કરવા. પાંચ ભાગની રેખા કરવી, પઢરા પણ પાંચ ભાગના કરવા. ૩૬૪
અરધું. ભદ્ર ચાર ભાગનું' કરવું.... પઢરાની અને પડખે અકેક ભાગની ખુણી તથા નદી સમદળ કરવી, એ રીતે ચારે તરફ ભાગની વ્યવસ્થા કરવી. ૩૬૫
"Aho Shrutgyanam"