________________
૧૫૧
પઢી પણ રેખા પ્રમાણે ત્રણ ભાગના કરવા. જેમ પઢા અને રેખાની વચ્ચે ૧ એક ભાગની ગુણી કરી જોડાણ કર્યું તેવીજ રીતે પઢા અને ભદ્રની વચ્ચે દિ ૧ ભાગની કરવી. ખાકી જે શેષ ૪ ચાર ભાગ રહ્યા તેમાં અર્ધું ભદ્ર કરવું અને તેને બહાર નિકાળે એક ભાગને કરવેશ. તેમાં ખૂણે નાસકા પાડી શેાભાયમાન
તળ
કરવું. ૩૮૭
समनिर्गम रथं ज्ञेयं कर्त्तव्यं च दिशो दिशो । कर्णे शृंगत्रयं कार्यं प्रतिकर्ण द्वय मेव च
॥ ૨૮૮૫
દરેક દિશામાં ( બાજુએ ) માં પઢરાના નીકાળે સમઢળ રાખવેા. રેખાએ ત્રણ શ્રૃંગ (ત્રણ ઇંડક) ચડાવવાં અને પઢરા ઉપર એ શ્રૃંગ કરવાં. ૩૮૮ नंदिका कौणीकायं च श्रृंगकुट सुशोभितम् । मद्रे वैर चत्वारो प्रत्यंगा ततो अष्टभि विद्रभनाम प्रासादो विमलजिन वल्लभ
||૨૮૨
see
દિ અને ખૂણી ઉપર અકેક શ્રૃંગ અને તેના ઉપર સુંદર શૈાભાયમાન અકેક કુંટ ચડાવવું. ભદ્ર ઉપર ચાર ઉરુશ્રૃંગ કરવા અને કુલ પ્રત્યાંગ ( ચેાથગરાશીયા ) આઠ કરવા. આ પ્રાસાદનું નામ જૈનના મહાપ્રભુજીએ વિદ્ર નામને પ્રાસાદું કહેલ છે. તે શ્રી વિમલનાથ ભગવાનને વલ્લભ એવા જાણવા. ૩૮૯ થી ૩૯૦ १३ इति विमलवल्लभ विभप्रासाद ॥ २२॥
भेद || १|| तुल भाग २४
"Aho Shrutgyanam"