________________
૧૭૨
પઢો ભાગ , નદિ ભાગ એક, અને અધું ભદ્રભાગ એનું કરવું. આ પ્રમાણે રેખાથી તે ભદ્રના ગર્ભ સુધીના ભાગ કહ્યા તે બધી દિશાઓમાં સમજવા. ૪૩૫ ૪૩૬
केसरी सर्वतोभद्र कर्ण चैव ऋम द्वयं । केसरी तिलकं ज्ञेयं रथोधं च प्रकीर्तितं ॥ ४३७॥ कर्णिका नंदिका यं च श्रृंग तिलकं विधियते । भद्रे चैव उरचत्वारो प्रासादो सुमनोहरं ॥ ४३८ ॥ निमेन्द्रेस्वयनामोयं प्रासादो नेमि वल्लभ ॥ ४३९ ॥
રેખાએ અનુક્રમે બે કર્મ ચડાવવા (કેસરી છે અને સર્વતોભદ્ર ૯) રથ અને પઢા ઉપર કેસરી અને તેના ઉપર તિલક મુકવું. પૂણીઓ અને નદિ ઉપર એક ઢંગ અને તેના ઉપર તિલક ચડાવવું. ભદ્ર ઉપર ચાર ઉર શૃંગ કરવા અને જ્યાં ખાંચા પડે ત્યાં અનેક પ્રત્યંગ કરવું એટલે મનહરપ્રાસાદનું નામ “નિમેન્દ્ર” જાણવું. તેને મનાથ ભગવાનને પ્રિય છે. ૪૩૭ થી ૪૩૯
२२ इति नेमिवल्लभ नीमेन्द्र प्रासाद ॥४८॥ भेदो ॥१॥ તુર માગ | ૨૨ /
"Aho Shrutgyanam