________________
૧૮૦
જે પ્રાસાદ ભ્રમવાળા હોય કે ભ્રમ વગરના હાય તા પણુ દરેક કાર્યોંમાં આ પ્રાસાદું વખાણવા લાયક છે. આ પ્રાસાદ બનાવવાથી શાન્તિપુષ્ટિ તેમજ પ્રજામાં અને રાજ્યમાં પણ આ પ્રાસાદુ અનાવવાથી દરેક પ્રકારના પ્રાણી માત્રને સુખ આપનારા છે. ૪૫૫ अश्वगजैर्षलियानी महिषै नंदिकस्तथा । सर्वेश्रयामाप्नोति स्थापितं च महीतले
|| ૪૬ | આ પ્રમાણે પ્રાસાદ કરવાથી ઘેાડા, હાથીએ, રથા, સૈન્ય, પાડાઓ, બળદો, પશુઓ અને પૃથ્વી વગેરેનું સુખ અને શાન્તિ પ્રાપ્ત થાય છે. ૪૫૬ नगरे ग्रामे पुरमध्ये प्रासादो सुशोभादयम् । जगत्यां मंडपैर्युक्तं क्रीयते वसुधातले । ४५७ ॥ सुलभप्यर्तराज्यं स्वर्गवत् महीतले ।। ४५८ ॥
નગર ગામ કે પુરની માંહે જગતી અને મડપથી યુક્ત તેમજ અત્યંત સુંદર આ પૃથ્વી ઉપર શાસ્ત્ર વિધિથી બનાવેલા પ્રાસાદો છે. ૪૫૭
દુઃખથી પણ જે પ્રાપ્ત ન થઇ શકે તેવું અને સ્વગ જેવી સમૃદ્ધિવાળું મહાન પૃથ્વીનું સામ્રાજ્ય આવા પ્રાસાદાની પૂજા કરવાથી અનાયાસે પ્રાપ્ત થાય છે. ૪૫૮ दक्षिणोत्तर मुखेश्च प्राच्यांचैव तु पश्चिमे ।
वितरागाथ प्रासादात् पुरमध्ये सुखावहम् ॥ ४५९ ॥
શહેરની માંહેના દક્ષિણ કે ઉત્તર મુખતા, પૂર્વ કે પશ્ચિમ સુખના જીન તીર્થંકરના પ્રાસાદ કરવાથી સુખને આપનાર થાય છે. ૪૫૯
इति विश्वकर्मोक्त वास्तुविद्यायां जय पृच्छतां (जिन) प्रासाद विधि.
"Aho Shrutgyanam"