________________
૧૭૫
કરવા, ઇંદુ એટલે એક ભાગનીદિ કરવી અને અર્ધું * ભદ્ર ચાર ભાગનું' કરવું. શ્રીવસ્ય (એક ઈંડક) અને કેસરી (પાંચ ઇંડક) રેખાએ તથા પઢરે ચઢાવવા. ૪૪૩
ખૂણી તથા નદિના ઉપર અકેક શ્રૃંગ ચડાવવું. ચેાથગરાશીયા અધા મળીને આઠે કરવા અને ભદ્રે ચચ્ચાર ઉરશૃંગ ચડાવવા. આ પ્રાસાદનુ નામ શ્રીપાર્શ્વનાથજીને પ્રિય એવા “ પાર્શ્વપ્રાસાદ” કહેવાય છે. ૪૪૪ ૨૨ કૃતિ પાર્શ્વવક્રમ પ્રાસાદ || ૧૨ | એક્ ॥ ફ્ ॥ નુમાન ૫ ૨૬ ॥
આ
ચાર ભાગનું કહેલ છે એટલે આખું ભ મુખ ભદ્ર ( ખૂણી)
પાડી
* ભદ્ર અ ભાગનું થાય છે તેના માટે ભદ્રમાં બહાર નિકળતું ભદ્ર બતાવવાથી ૨૮ અઠ્ઠાવીસ તળ જેવું દેખાય છે. મુળ ભદ્ર દાઢીએ કરવાથી વધારે સુશાલીત લાગે છે. જ્યાં મોટા ભદ્ર શ્લોકમાં કહેલ છે ત્યાં નાકે ખૂણી અવશ્ય કરવી નૅઈએ. નકશા તેા તળમાં અમે બતાવેલ છે. તેમાં શાસ્ત્રના આધ આવતા નર્ક એ પ્રમાણે અમારું માનવું છે.
"Aho Shrutgyanam"