________________
૧૫૭
ઉપર એક શૃંગ વધારવાથી તેનું નામ “ધર્મ વૃક્ષ” નામને પ્રાસાદ થાય છે. ૪૦૧ ૨૧ રૂતિ ધર્મ ગુલ નાણાઃ ૨૮ મે ૨ |
તુ મા ! ૨૮ |
चतुर श्री कृतेक्षेत्रे द्वादशांश विभाजीते । कर्ण भाग द्वयं कार्य प्रतिकण तथैव च ॥४०२॥
પ્રાસાદના ચેરસ ક્ષેત્રમાં બાર ભાગ કરવા. તેમાં રેખા ભાગ બની કરવી. પઢો પણ તેટલેજ બે ભાગને કરવો. ૪૦૨
भदा सार्थ भागेन नंदीका अर्धभागतः। कर्णे कर्म द्वयं कार्य प्रतिकणे तथैव च ॥४०३ ॥
અરધું ભદ્ર દેઢ ભાગનું કરવું. નંદી અર્ધા ભાગની (ભદ્રની થડમાં) કરવી. રેખાએ બે કર્મ ચડાવવાં. પઢરે પણ બે ચડાવવાં. ૪૦૩
ननिकायां शृंग कुटच उरशृंगानिद्वादश । स्यां ते नाम विज्ञेयं कर्त्तव्यं सर्वदेवता ॥४०४ ॥
નંદિકાની ઉપર એક શૃંગ અને કુટ ચડાવવા. કુલ ચાર ભદ્ર ઉપર બાર ઉરુગ ( એક ભદ્ર ઉપર ત્રણ ) બનાવવાં. આ પ્રાસાદ સર્વ દેવતાઓને કરવું. આ પ્રાસાદનું નામ “સ્યાં તે ” કહેવામાં આવે છે. ૪૦૪
श्री लिगं च तदानाम श्री पतिसु सुखावहम् ॥४०५॥ આ પ્રાસાદને “શ્રીલીંગ” પણ કહેવામાં આવે છે.
"Aho Shrutgyanam