________________
૧૬૯
આ પ્રાસાદનું ચેરસ ક્ષેત્ર કરવું તેમાં છવ્વીસ ભાગ કરવા. રેખા ચાર ભાગની કરવી, પઢરે પણ તેટલે ચાર ભાગને કરવો ૪૨૯
આખું ભદ્ર દશ ભાગનું કરવું. એ રીતે ચારે તરફના ભાગની ગોઠવણ કરવી. રેખાએ ત્રણ કર્મ (કેસરી, સવતોભદ્ર, મંદિરમ) ચડાવવા. પઢરે અનુકમે બે કર્મ (સર્વતોભદ્ર, મંદિરમ) ચડાવવા. ૪૩૦
द्वादशं उर श्रृंगाणि प्रत्यांगा द्वात्रिंशकम् । मंदिरं प्रयमे कर्मे सर्वतोभद्र मेव च ॥ ४३१ ॥ केसरी तृतीये कमें उर्च मंजरी मुशोभितम् । सुमति कीर्ति नामोयं गृहराज सुखावहम् ॥ ४३२॥
ભદ્ર ઉપર ચારે બાજુના મલીને બાર ઉરઋગ કરવા. ચાથગરાસીયા બત્રીસ કરવા. ઉપર બતાવેલ કર્મ કેવી રીતે ગોઠવવા તે બતાવવામાં આવે છે. પહેલું કમ મંદિર (૨૫ ઈડકનું) તેના ઉપર બીજું કર્મ સવંતેભદ્ર (૯ ઈંડકનું) તેમજ બીજા કમ ઉપર ત્રીજુ કર્મ કેસરી (પાંચ ઈડકનું) ચડાવવું અને તેના ઉપર સુંદર તિલક મુકવું. ૪૩૧
ઉપર પ્રમાણે કરવાથી આ પ્રાસાદનું નામ “ સુમતિકીતિ ” કહેવામાં આવે છે આ પ્રાસાદ કરવાથી ઘરમાં તથા રાજમાં સુખ અને શાન્તિ આપવાવાળે જાણુ. ૪૩૨
૨. રતિ નમ મ અતિ તિ બાપાત્ર છે ૪ . એઃ u તુ યાજ ૨૬ /
"Aho Shrutgyanam