________________
૧૪૯ રેખાયે બે કર્મ કરવા, નંદિ અને ખૂણીએ એકેક કુટ કરવા અને બે નંદિની વચ્ચે જે ભદ્ર આવ્યું તેના ઉપર ત્રણ રિશ્ચંગ કરવા અને નંદિ અને ખૂણની વચ્ચે જે પઢરે આવ્યું તેના શૃંગ ઉપર અનેક સુંદર તિલક ચડાવવું એટલે આ પ્રાસાદનું નામ વાસુપૂજય એમ કહે છે. ૩૮૨ वासुपूज्य स्तदानाम वासुपूज्यो सुरवल्लभं ॥३८३॥
ઉપર પ્રમાણે કરવાથી શ્રીવાસુપૂજ્ય નામને, વાસુપૂજ્ય ભગવાનને વલ્લભ એ પ્રાસાદ થાય છે. ૩૮૩ १२ इति वासुपूज्यवल्लभप्रासाद ॥२०॥भेद ॥१॥ तुलभाग।॥२२॥
२० अद
"
-
મનનન
n
—
--
મે
NT
પાWIy
"Aho Shrutgyanam