________________
૧પ૩
ઉતિ મુ િરકાસ
૨૨મેર રા
તુ માજ | ૨૪||
कणिकायां द्वौ श्रृंग प्रासादा जिन वल्लभः ॥३९२ ॥
ઉપર કહેલ તળ તથા રૂપવાળે તેમાં ખૂણીના ઉપર કુટની જગ્યાએ એક શૃંગ મૂકવું એટલે ખૂણી ઉપર બે શૃંગ થશે એટલે આ પ્રાસાદ જીનતીર્થકર ભગવાનને વલભ એ જીનપ્રાસાદ નામનો થશે. ૩૦ इति जीनवल्लभ प्रासाद ॥२४॥ भेद ॥३॥
તુ મા |૨૪ चतुरश्री कृते क्षेत्रे विंशति पद भाजीते। त्रीणी त्रीणी स्तत्रस्त्रीणि नंदी द्वितीय भद्रकंम् ॥३९॥
પ્રાસાદના ચોરસ ક્ષેત્રમાં વીશ ભાગ કરવા. તેમાં રેખા ત્રણ ભાગની, પઢશે ત્રણ ભાગનો અને અર્ધ ભદ્ર ત્રણ ભાગનું કરવું. ભદ્રની થડમાં એક ભાગની નંદિ કરવી. (ભદ્રની બન્ને બાજુ થઈને બે નંદિ સમજવી.) ૩૯૩
निर्गमं पदमानेन त्रिषुस्थानेषु भद्रकी। कर्णे कमंत्रयं कार्य रथौर्धेद्व च तत्समम्
નંદિ, પઢો અને ભદ્રને અકેક ભાગ નીકાળે રાખો. રેખાએ ત્રણ કર્મ ચડાવવા અને પઢરે બે કર્મ ચડાવવા. ૩૯૪
भद्रे चैव उरु चत्वारो नन्दिकायाक्रमद्वयम् । अनंत नाम इत्युक्तो धन पुण्य श्रीयालभेत् ॥३९५॥
"Aho Shrutgyanam