________________
રેખાએ એક ગ અને તેના ઉપર તિલક કરવું. તેવી જ રીતે પઢરે પણ એક શૃંગ અને તિલક કરવું અને ભદ્રની ઉપર દેઢીઓ કરે. આવી રીતે દરેક અંગ સુશોભીત મનહર બનાવવામાં આવે તો આ પ્રાસાદ રાજાએને સુખ આપનાર થાય છે એમ મહાપ્રભુજીને મત છે. ૩૭૭
इति मनोहर प्रासाद ||१७|| भेद ? तुल भाग ॥१६॥
तहपे च प्रणाणे च श्रृंग चत्वारि भद्रकम् । स्वकुलं नाम विज्ञेयो प्रासादं जीनवल्लभं + રૂ૭૮ |
ઉપર કહેલા રૂપવાળે આકારવાળે તથા તેવાજ તળવાળો, પ્રમાણવાળો માત્ર આ પ્રાસાદમાં ભદ્ર
"Aho Shrutgyanam