________________
૧૩૪ चतुर श्री कृतेक्षेत्रे नव भाग विधीयते । भद्रार्ध सार्धभागेन मेकभागं प्रतिरथं
પ્રાસાદ કરવાની ભૂમિના ચારસ ક્ષેત્રના નવ ભાગ કરવા, ભદ્ર અરધું ભાગ ડેનું કરવું, એક ભાગને પઢરે કરવો. ૩૫૦
कर्णिका नंदीका मध्ये सार्धकर्णे विचक्षणे । कर्णे कर्म द्वयं कार्य प्रतिकणे तथैव च
કર્ણિકા અને નંદી અરધા ભાગની બને (૦ પા પા ભાગની પઢરાની બન્ને તરફ) કરવી. અને રેખા ભાગ ડઢની કરવી. આ પ્રમાણે તળ વિચક્ષણથી કરી તેના ઉપર કર્મ ચડાવવા. રેખાએ બે કર્મ કરવા તથા પઢરે પણ તેટલા (૨) બે કર્મ ચડાવવા. ૩પ૧
षोडशो उर श्रृंगाणि प्रत्यङ्गष्टौ भवेत् । रत्नकोटि च नामोय प्रासाद संभवे जिने ॥ ३५२ ।।
શિખરને સોળ ઉરશ્ચંગ કરવા અને ચાર ગરાશીઆ, આઠ કરવા. રત્નકેટીને શ્રી સંભવનાથ પ્રભુને વલભ એ આ પ્રાસાદ જાણુ. ૩૫ર इति संभव वल्लभ रत्न कोटि मासाद भेद ३
તુલ મા .
ઉર શ્રગ –શિખરની વચ્ચે ભદ્રમાં આવે તે.
ચેથ ગરાશીઆ -શિખરના જ્યાં ખાંચા પડે તે ખુણામાં આવે તે પાયલા શિખર.
"Aho Shrutgyanam