________________
૧૩૨
चतुर श्री कृते क्षेत्रे द्वादश पद भाजिते ।। कर्णभाग द्वयं कार्य प्रतिकर्ण तथैव च ॥३४६ ।।
પ્રાસાદની ભૂમિના ચેરસ ક્ષેત્રના બાર ભાગ (આડા અને ઉભા) કરવા. રેખા ભાગ બની કરવી, પઢો પણ તેટલોજ બે ભાગ કરવો. ૩૪૬
भद्रा च द्विभागेन चतुर्दिक्षु व्यवस्थितं ॥ कर्णे कर्मत्रयं कार्य प्रतिकणे क्रमद्वयं ॥३४७॥
ભદ્ર અરધું બે ભાગનું કરવું. એ પ્રમાણે તળની ગોઠવણ કરી તેના ઉપર કર્મ ચડાવવા. રેખાએ ત્રણ કર્મ અને પઢરે બે કર્મ અનુકમે ચડાવવા. ૩૪૭
अष्टानी उरश्रृंगाणि प्रत्यांगा अष्टौ भवेत् । कर्णे केसरी दद्यात सर्वतोभद्रमेव च I ૨૪૮ | नंदनो जिनदातव्यं चक्षु कर्ण सुशोभितम् । कामदायक प्रासाद अजित जिनवल्लभ
શિખરને આઠ ઉરશ્ચંગ કરવા, ચેાથ ગરાશીઆ પણ આઠ કરવા, રેખાએ કેસરી, સર્વતોભદ્ર અને નંદન૧૩ તેર ઈડક, સતર ઇંડક, એકવીશ ડક, પચીસ ઈડક એ પ્રમાણે એક શ્રેગમાંથી કર્મ કરીને એકસોને એક મૃગના પચીસ કમ બતાવેલ છે.
આ પુસ્તકમાં નકશા મુકેલ છે તેમાં જ્યાં લોકમાં સ્પષ્ટ કેશરી, સર્વ ભદ્ર, નંદન કહેલા છે ત્યાં તે પ્રમાણે ખીખરી મુકેલી છે અને જ્યાં કર્મ તથા બૅગ કહેલા છે ત્યાં એક ઈંડકની ખીખરી બતાવેલ છે એટલે બન્ને ગ્રંથનો અભિપ્રાય કાયમ રહે એ હેતુસર કહેલ છે.
"Aho Shrutgyanam