________________
આનું નામ અમૃતોદ્દભવ નામને પ્રાસાદ કહેવાય અને તે દરેક દેવોને માટે તેમજ સર્વ જિન દીર્થકર ભગવાનને વલભ એ પ્રાસાદ જાણવો. ૩૫૩ इति सर्वदेव वल्लभ अमृतोद्भव प्रसाद | 8 ||
भेद २ तुल भाग ९ चतुर श्री कृते क्षेत्रे षोडशपद भाजीते । कर्णभाग द्वयं कार्य प्रतिकणे तथैव च + ૨૪ ||
પ્રાસાદની ભૂમિનું ચરસ ક્ષેત્ર કરવું. તેને સેળ ભાગથી ભાગવા અર્થાત્ સોળ ભાગ કરવા. રેખા ભાગ બેની કરવી અને પઢરે પણ તેટલેજ બે ભાગને કર. ૩૫૪
उपरथ भाग द्वयं कार्य भद्रार्धे द्वयमेव च । कर्णेकर्मचत्वारि प्रतिकणे त्रयमेव च ॥३५५ ॥
ઉપરથ ભાગ બેનો કરવો અને અરધું ભદ્ર પણ ભાગ બેનું કરવું. શિખરમાં રેખાયે ચાર કર્મ ચડાવવા અને પઢરે ત્રણ કર્મ કરવા. ૩૫૫
उपरथे कर्म द्वयं कार्य उर्धतिलकशोभितम् । द्वादशां उर श्रृंगाणि प्रत्यांग षोडशां भवेत् ॥ ३५६॥ ' ઉપરથની ઉપર બે કર્મ અનુક્રમે ચડાવવા અને તે ઉપર તિલક કરવું. ઉરશ્ચંગ આખા શિખરમાં ૧૨ બાર કરવા અને ચોથ ગરાશીઆ ૧૬ સોળ ચડાવવા. ૩૫૬
"Aho Shrutgyanam