________________
૧૨૭ જન ભગવાનના પ્રાસાદના તળ કેવા પ્રકારના કરવાં તેના ઉપર શીખર કેવા કરવા અને બાવન જીનાલય તથા સમાસણની રચના કેવી કરવી અને અષ્ટાપદ તેમજ મુનીવરનું મહાધર તથા દ્વીધારણ કેવી રીતે બનાવવી તે હે ભગવાન જણાવવા કૃપા કરશેજી. ૩૩પ श्रीविश्वकर्मा उवाच
शृणुवत्समहामाज्ञ यत्वयापरिपृछसि ॥ प्रासादस्य जिनेंद्राणां कथयामिश्रृणुवच ॥ ३३६ ॥
બાવન જીનાલયતીર્થકર ભગવાનના મંદીરની ફરતી બાવન દેરીએ તે–બાવન જીનાલય થાય. ચોવીશ જીનાલય તથા તેર છનાલય થાય.
સમુસણગઢની અંદર બીજે ગઢ અને બીજા ગઢની અંદર ત્રીજે ગઢ તેમાં દરવાજા તથા દેવ ગાંધર્વો મનુષ્ય પશુ પક્ષી અને વચ્ચે કલ્પવૃક્ષની નિચે મુખા તીર્થકર ભગવાનની મૂર્તિ.
અષ્ટાપદ-પ્રાસાદની ચારે બાજુ આઠ પદની અંદર મુખજીની આઠ પ્રતિમાજી તથા વચ્ચે મુખજીની પ્રનિમાની ગોઠવણ કરવામાં આવે છે.
મહાધરમ તથા દ્વિધારણુ–દેવ તથા દેવીઓને બેસવાના સ્થાને
"Aho Shrutgyanam