________________
૧૨૫ भद्रार्धेरथीकार्थेन तवगवामदक्षिणे ॥ अर्धोदयेनरथीका धंटकुटंतवंगकम् ॥ ३३२ ।।
ભદથી પઢરા અરધા તેનાથી તેના ખુણું અરધા, પિળા અંગની ભદરથી દાબે ભાગે તથા જમણે ભાગે કરવા. જેટલું ભદર અરધુ તેના અરધા ઘાટડા ઉંચા કરવા અને ખુણ ઉપર પણ આ માપથી ઘાટડા ઉચા બનાવવા. ૩૩૨
कलाकूटान्वितापूर्वा पंचभिः कलशैर्युता भागतुल्यैस्तथासिंहैः रेवमन्याश्च लक्षत ॥ ३३३ ॥
કલાના સમુહથી યુકત પરીપૂર્ણ અને પાંચકળશથી મુકત અને સમાન ભાગમાં સીંહ વગેરે કરવા આ પ્રમાણે સવે લક્ષણેથી યુકત તથા શાસ્ત્રના માનથી પરીપૂર્ણ તેમજ
ભાયમાન આ પ્રમાણે સર્વે કાર્ય કરવું. ૩૪૪ ઇતી મંડ૫. સામરણ બલાણુક સંપૂર્ણ. ૩૩૩
કે સામણબાગ૧૪
IS
T
"Aho Shrutgyanam