________________
૧૨૩
જગતીની આગળ જે બારણુ પાસે ચેકી કરવામાં આવે છે તેને બલાણુકની પાસે બનાવવી, બલાણુક ને ડાબી બાજુમાં થા જમણી બાજુમાં બારણાની પડખે પડથાર કરીને પછી બેઠક તથા કઠેરા કરવા અને બને તથા ચારે બાજુ કરવાં. ૩૨૬
उर्धाभूमि प्रकर्तव्या नृत्यमंडपमूत्रत ॥ मत्तवारकवेदी वितानतोरणैयुता ॥ ३२७ ॥
નૃત્ય મંડપની જગ્યાને ઉચાણવાળી કરવી, કારણ કે તેથી દરેક લોકો જોઈ શકે માટે તે જગ્યા ઉંચાણવાળી કરવી, તેની ચારે બાજુમાં કઠેરા બનાવવા. બેઠક પહેલે માળે બનાવવી તેની ઉપર તરણ સ્થા પુતળીઓ તથા ઘુમટ વગેરે બનાવવા અને તેની પાસે બલાણુક કરવું. ૩૨૭
શાનદારેવાર વચમ્મા . तद्विमानबुधैः प्रोक्तं पुष्करं वारिमध्यत ॥ ३२८ ।।
રાજાઓને રહેવા માટે પાંચ માળના મકાને સ્થા સાત માળના મકાનમાં ત્થા હવેલીઓ રાજાઓને રહેવા માટે તેમાં તથા મંદીરમાં ઉપર કહેલા માળ સુધીના ઘરેમાં પણ બલાણુક થાએ તથા મંદીરમાં બલાણુક બનાવવા આ પ્રમાણે માપવાળા મકાનમાં બલાણુક કરવા આવું વિદ્વાનનું કહેવું છે તથા જલાશય પાસે પણ બલાણુક કરવા કહેલા છે. ૩૨૮ हम्यंजाल्यं ग्रहेवापि कर्तव्यगोपराकृति एकभूमेस्त्रिभूम्यंतंग्रहेद्वाराग्रमस्तके ॥ ३२९ ॥
"Aho Shrutgyanam