________________
૧૨૨
ઉત્તમ માનથી બલાણુક બનાવવું ત્થા મધ્યમાનથી સ્થા કનિષ્ઠ માનથી બલાણુક બનાવવું, આવી રીતે ત્રણ માન બલાણુકને બનાવવાના છે એક પદને અંતર બે પદને અંતરે ત્રણ તથા ચાર તથા પાંચ પદને અંતર છ પદને અંતરે અને સાત પદને અંતરે આટલા પદને અંતરે બલાણુક બનાવવું. ૩૨૩
मुलप्रासादवद्वारं मंडपेबलाणको न्यूनाधिकंनकर्तव्यं दैर्धहस्तांगुलोधिकम् ॥ ३२४ ॥
જે પ્રાસાદનું બારણું છે તે પ્રમાણેજ બલાકનું બારણું કરવું. ઓછાવત્તા માપથી ન કરવું. બલાણુકને ગમારે આગલા ભાગમાં એક ગજ લાંબે કરો આથી બલાણુક સુંદર અને શેભાયમાન દેખાશે. ૩૨૪
पेटकेचोत्तरंगानां सर्वषांसमसूत्रत ॥ अगणेनसमंपेटं जगत्याश्चोतरंगजम् ।। ३२५ ॥
ઉત્તરંગનું તળીયું અથવા તળાંચે ગબારાનું તળીયું અથવા તળાંચે ત્થા મંડપનું તળીયું અથવા તળાંચે તથા બલાણુકના તળાંચે અથવા તળીયું આ બધાયનો તળા તળીયું સરખે એક સૂત્રથી બનાવવું તેમજ ભારવટ સ્થા જગતી ત્યા ઉતરાંગ આ બધાંને મેળવવાથી બલાણક અને જગતીનું માપ સરખુ થાય છે ૩૨૫.
जगत्यप्रै चतुष्कीया वामनंतबलाणकम् ॥ वामेयदक्षिणेद्वारे द्वेदीकामतवारणम् ॥ ३२६ ॥
"Aho Shrutgyanam