________________
૧૨૧
દેરાની પાસે રંગ મંડપની જગા કરવી તેમજ દેરાની આગળ પથ્થરમાં સુંદર ચિત્રલી અથવા તો છેતરાવીને હાથણીઓ પથરની બનાવવી અને તે અથવા ચિત્રામણના ઘાટની કરવી. ૩૨૦
એલાણુક बलाणांदेवगेराग्रे राजद्वारेनहेतथा जलाशयेथकर्तव्यं सर्वेषांमुखमंडनम् ॥ ३२१ ॥
હવે બલાણક દેવના મંદિરના આગલા ભાગમાં કરવું રાજદ્વારમાં થાય તેમજ ઘરની આગળ પણ બલાણુક (ડેલી)થાય જલાશય આગળ પણ બલાણક થાય જ્યાં જ્યાં બલાણુક કરવાનું કહ્યું છે ત્યાં ત્યાં દરેકના મેઢા આગળ જ બલાણુક બનાવું પાછળ કે બાજુમાં. મુખ તથા માદેવના દેરાસરને ચાર દ્વાર હોય તેને બનાવવા ૩૨૧
जगतीपादविस्तीर्ण पादपादेनवर्षितम् ।। शालालंदेव गर्भेण प्रासादेनसमभवेत् ॥ ३२२ ॥
જગતના ચોથા ભાગથી વિસ્તારવાળું બલાણુક બનાવિવું જેટલું બલાણુક પહેલું હોય તેટલું જ લાંબુ બનાવવું. જે બલાણુક મેટુ કરવું હોય તો પદે પદે બે ભાગ વધાર બલાણુકનો ગબારા નવ ચાકીવાળે કરો, પ્રાસાદનું જેટલું બારણું તેટલું બલાણુકનું બારણું કરવું. ૩૨૨
उत्तमेकन्यसंमध्ये मध्यजेतुकन्यसम् ॥ एकद्वि त्रिचतुःपंच रससप्तपदान्तरे ॥ ३२३ ॥
"Aho Shrutgyanam