________________
૧૧૯
વિધાધરના રૂપ विद्याधरैः समायुक्तं षोडशाष्टदिवाकरै जिनसंख्यामितैवापि दंततुल्यै विराजीते ॥ ३१५ ॥
વિદ્યાધરીએ કહેતાં મદલના જેવી સુંદર મુખવાળી ૧૬ સેળ વિદ્યાધરીઓ બનાવવી. મંડપમાં વિદ્યાધરીએ સેળ તથા, આઠ તથા. બાર થાય, છવ્વીસ થાય ૩૨ બત્રિશ થાય. આ વિદ્યાધરીઓના દળ પ્રમાણે સુંદર મુખ બનાવવાં અને તેમને ઉપર બેસારે ત્યારે સારી શોભાથી દેખાવ આપે તે પ્રમાણે મંડપમાં ઉપરની ગણત્રિ પ્રમાણે વિદ્યાધરીએ બનાવવી. ૩૧૫
विद्याधरष्टयुचैव सप्तशो निर्गमदश तर्पचित्ररुपाश्च कर्तकोनृत्यशोभित ॥ ३१६ ॥
આ વિદ્યાધરીઓની પળોઈ ભાગ સાત કરવી અને નીકળતી ભાગ દસ કરવી આ પ્રમાણે વિદ્યાધરી ઉપર રૂપ કરવા. તે રૂપ અતી શોભાયમાન સારાં સારાં કરવાં, તે સુરતીઓ અંદર નૃત્ય કરતાં હોય તેમજ અંદર અંદર હસતાં હેય તેવા સુંદર સુશોભીત બનાવવાં. ૩૧૬.
ઘુમટ गजतालुस्तुषटसाधैं प्रथमाद्वितीयातुषट तृतीयासाधपंचाशा कोलानित्रीणिपंचवा ॥ ३१७ ॥
ગજતાલ નામનું ૬ સાડા છ ભાગનું ઉંચું કરવું, તેનું પિલાણ બે ભાગનું કરવું તેમજ માગીયાળુ ભાગ એસ
"Aho Shrutgyanam